enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
વાતાવરણ દબાણે \(1\,g\) પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ \(1\,cm^3\) અને વરાળ અવસ્થામાં \(1671\, cm^3\) અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા \(2256\,J/g\) છે. સમાન \(373\,K\) તાપમાને \(1\,g\) પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?
- A \(2256\)
- B \(167\)
- C \(2089\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(2089\)
Step-by-step Solution
Detailed explanation
\(W = P\left( {dV} \right)\)\( = 0.01 \times {10^5}\left( {1671 - 1} \right) \times {10^{ - 6}} = 167\,J\) \(Q = \Delta U + W\) \(\Delta U = Q - W = mL - 167\)\( = 2256 - 167 = 2089\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે.JEE Mains 2022 Hard
- આપેલ વિદ્યુતચુંબકીય તરંગ \(E_y=600 \sin (\omega t-k x) \mathrm{Vm}^{-1}\) માં, સંકળાયેલ પ્રકાશ કિરણની તીવ્રતા કેટલી છે? ( \(\mathrm{W} / \mathrm{m}^2\) માં); (આપેલ છે કે \(\epsilon_0=\) \(\left.9 \times 10^{-12} \mathrm{C}^{-2} \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right)\)JEE Mains 2024 Hard
- નીચે આપેલા જાળતંત્ર માટે, સ્થાયી અવસ્થા માટે સંગ્રહાકમાં સંધારક સંગ્રહીત થતી વીજભાર .............. \(\mu C\) હશે.
JEE Mains 2023 Medium - હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(( n +1)^{\text {th }}\) કક્ષામાંથી \(n ^{\text {th }}\) કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત આવૃતિ કોના સમપ્રમાણમાં હોય ? \((n>>1)\)JEE Mains 2020 Hard
- યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત \(7 \lambda / 4\) છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર _______ થશે.JEE Mains 2024 Hard
- નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, \(A\) અને \(C\) બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ \(B\) (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. \(OA : AB\) નું મૂલ્ય \(x:y\) છે. \(x\) નું મૂલ્ય ...... હશે.
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{b^2}=1\) નો નાભિલંબ અતિવલયના કેન્દ્ર સાથે \(\frac{\pi}{3}\) સાથે ખૂણો આંતરે છે. જો \(b^2\) બરાબર \(\frac{l}{m}(1+\sqrt{\mathrm{n}})\) થાય, જ્યાં \(l\) અને \(\mathrm{m}\) પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તો \(\mathrm{l}^2+\mathrm{m}^2+\mathrm{n}^2 =\) ...........JEE Mains 2024 Hard
- કોઈલનો ઈમ્પિડન્સ \(100\, \Omega\) છે. \(1000\, Hz\) ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા \(45^{\circ}\) આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સJEE Mains 2020 Hard
- આપેલ પરિપથનું આઉટપુટ કયો ગેટ દર્શાવે?
JEE Mains 2021 Hard - બે હવા ભરેલા ભરેલા \(C\) અને \(nC\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને \(V\) વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે \(K\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?JEE Mains 2019 Hard
- સમીકરણ સંહતિ
\(\begin{aligned}
& x+y+z=6 \\
& x+2 y+5 z=9, \\
& x+5 y+\lambda z=\mu,
\end{aligned}\) ને કોઈ ઉકેલ ન હોય તોJEE Mains 2025 Easy - \(\int \limits_{-\pi}^{\pi}|\pi-| x || d x\) ની કિમત મેળવોJEE Mains 2020 Medium