JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(5 \times 10^{-10} m\) વ્યાસ ધરાવતા અણુનો \(41^{\circ} C\) તાપમાન અને \(1.38 \times 10^5 Pa\) દબાણે, સરેરાશ મુક્તપથ _________ m થશે. ( \(k_B=1.38 \times 10^{-23} J / K\) આપેલ છે)
- A \(2\sqrt{2}\times10^{-10}\)
- B \(10\sqrt{2}\times10^{-8}\)
- C \(2\sqrt{2}\times10^{-8}\)
- D \(2\times10^{-8}\)
Answer & Solution
Correct Answer
(C) \(2\sqrt{2}\times10^{-8}\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{k_{B}T}{\sqrt{2}\pi\sigma^{2}P}\) \(=\frac{1.38\times10^{-23}\times(273+41)\times100}{\sqrt{2}\times3.14\times(5\times10^{-10})^{2}\times1.38\times10^{5}}=2\sqrt{2}\times10^{-8}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2.5 \mathrm{~m}\) લંબાઈ અને \(2 \mathrm{~m}\) પહોળાઈની એક લંબચોરસ લૂપને \(60^{\circ}\) ને કોણે \(4 \mathrm{~T}\) મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી \(10 \mathrm{~s}\) માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ \(emf\)____છે.JEE Mains 2024 Hard
- તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ \(..............\) થશે.JEE Mains 2022 Easy
- આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
JEE Mains 2021 Medium -

એક બહુપરમાણ્વીય અણુ (\(C_V=3 R, C_P=4 R\), જ્યાં \(R\) વાયુ અચળાંક છે) કલા અવકાશ બિંદુ \(\mathrm{A}\left(\mathrm{P}_{\mathrm{A}}=10^5 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{A}}=4 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{B}\left(\mathrm{P}_{\mathrm{B}}=5 \times 10^4 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{B}}=6 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{C}\left(\mathrm{P}_{\mathrm{C}}=10^4\right.\) \(\left.\mathrm{Pa}, \mathrm{V}_{\mathrm{C}}=8 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) સુધી જાય છે. \(A\) થી \(B\) એક સમોષ્મી પ્રક્રિયા છે અને \(B\) થી \(C\) સમતાપી પ્રક્રિયા છે. તંત્ર દ્વારા પ્રતિ મોલ શોષાયેલી ચોખ્ખી ઉષ્મા છે :JEE Mains 2025 Hard - આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ \(A\) અને \(B\) અનુક્રમે \(0\) અને \(1\) હોય તો આઉટપુટ \(Y\) નું મૂલ્ય \(x\) મળતું હોય તો \(x\)નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન\(-A\) અને બીજુ વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A:\) પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર \(30\) થી \(170\) ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે. કારણ \(R\): પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ \(\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )\) ના દરથી વધે છે. જ્યાં \(v(t)\) એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે?JEE Mains 2020 Hard
- જો રેખાઓ \(\vec{r}=(\hat{i}-\hat{j}+\hat{k})+\lambda(3 \hat{j}-\hat{k})\) અને \(\vec{r}=(\alpha \hat{i}-\hat{j})+\mu(2 \hat{i}-3 \hat{k})\) સમતલીય હોય, તો આ બે રેખાઓને સમાવતા સમતલનું બિંદુ \((\alpha, 0,0)\) થી અંતર \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- ગણ \(\{a, b, c, d\}\) પરનું સંબંધ \(R = \{(a, b), (b, c), (b, d)\}\) સામ્ય સંબંંધ બને તે માટે ઓછામાં ઓછી સંખ્યામાં ઉમેરવામા આવતા ધટકોની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Medium
- જો ગણ \(S_1\) અને \(S_2\) એ અનુક્રમે વિધેય \(f(x) = 9{x^4} + 12{x^3} - 36{x^2} + 25,x \in R\) ની સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહતમ જે બિંદુએ મળે તેના ગણ હોય તો . . .JEE Mains 2019 Hard
- જો ગણ \(N\) પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય અને બે વિધેયો \(f\) અને \(g\) એ \(f\), \(g : N \to N\) પર \(f\left( n \right) = \left\{ \begin{gathered} \frac{{n + 1}}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is odd}} \hfill \\ \frac{n}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is even}} \hfill \\
\end{gathered} \right.\) અને \(g(n) = n - (-1)^n\) પર વ્યાખ્યાયિત હોય તો \(fog\) મેળવો.JEE Mains 2019 Hard - \(60 \,cm\) ની બાજુ અને \(15 \,cm\) ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક \(25 \times 10^{9} \,Nm ^{-2}\) )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) \(18.0 \times 10^{4} \,N\) જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... \(\mu m\) માં હશે.JEE Mains 2022 Hard