JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(50 \mathrm{~kg}\) ની વસ્તુને જમીનથી \(20 \mathrm{~m}\) ઉંચાઈ સુધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે જુદી-જુદી રીતે ઉંચકવામાં આવે છે. બંને કિસ્સામાં અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળની વિરુધ્ધ કરવું પડતું કાર્ય નો ગુણોત્તર _______ થશે.

- A \(1: 1\)
- B \(2: 1\)
- C \(\sqrt{3}: 2\)
- D \(1: 2\)
Answer & Solution
Correct Answer
(A) \(1: 1\)
Step-by-step Solution
Detailed explanation
ગુરુત્વાકર્ષણ દ્વારા કરવામાં આવેલ કાર્ય પાથથી સ્વતંત્ર છે. તે ફક્ત લંબરૂપ વિસ્થાપન પર આધાર રાખે છે તેથી બંને કિસ્સાઓમાં કરવામાં આવેલ કાર્ય સમાન હશે. વિકલ્પ \((1)\) સાચો છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\))JEE Mains 2018 Easy
- આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2023 Medium - આકૃતિમાં ત્રણ જુદી-જુદી ધનતા \(\rho_1, \rho_2, \rho_3\) (ત્રણ જુદા-જુદા કિસ્સામાં) ધરાતવા આદર્શ વાયુ માટે \(P-T\) ડાયાગ્રામ દર્શાવેલ છે. નીચેનામાંથી ક્યું સાચુ છે?
JEE Mains 2024 Hard - ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર \(5.0 \mathrm{~cm}\) છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ \(\mu \mathrm{T}\)છે. (આપેલ છે : \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\) )
JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(\mathbf{A}\) તરીકે અને બીજાને કારણ \(\mathbf{R}\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન A: કેન્દ્રીય બળ ક્ષેત્રમાં, કરેલું કાર્ય પસંદ કરેલા પથથી સ્વતંત્ર હોય છે.
કારણ R: યાંત્રિકીમાં અનુભવાતું પ્રત્યેક બળ તેની સાથે સંકળાયેલી સ્થિતિજ ઊર્જા ધરાવતું નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(-{ }^{15} C _{1}+2 .{ }^{15} C _{2}-3 .{ }^{15} C _{3}+\ldots \ldots\) \(-15 .{ }^{15} C _{15}+{ }^{14} C _{1}+{ }^{14} C _{3}+{ }^{14} C _{5}+\ldots .+{ }^{14} C _{11}\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard
- \(30 \mathrm{~cm}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે.JEE Mains 2024 Hard
- પરવલય \(y^ 2\, = 4x\) ના નાભિલંબના અંત્યબિંદુઓ માંથી આંતરેલ અભિલંબ એકબીજાને .............. બિંદુએ છેદે છેJEE Mains 2013 Hard
- વર્તુળ \(x^2 + y^2 = 16\) અને \(x^2 + y^2 -2y = 0\) ને ............JEE Mains 2014 Hard
- જો બે સ્વતંત્ર ઘટનાઓ માટે જો બંને માંથી માત્ર એકજ ઘટના બંને તેની સંભાવના \(\frac {26}{49}\) છે અને બંને માંથી એકપણ ઘટના ન બને તેની સંભાવના \(\frac {15}{49}\) તો બંને ઘટનામાંથી જેની સંભાવના વધુ હોય તે મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(A = \begin{bmatrix} 1 & 3 & -1 \\ 2 & 1 & \alpha \\ 0 & 1 & -1 \end{bmatrix}\) એ સિંગ્યુલર (અવ્યુત્ક્રમણીય) શ્રેણિક છે. ધારો કે \(f(x) = \int\limits_0^x (t^2 + 2t + 3)\,dt\), \(x \in [1, \alpha]\). જો \(M\) અને \(m\) એ અનુક્રમે \([1, \alpha]\) માં \(f\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો હોય, તો \(3(M - m)\) બરાબર છે :JEE Mains 2026 Hard