JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\left(\mathrm{R}^{2}+\mathrm{R}+1\right)(2-\mathrm{R})=1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
By concept of \(COM\)
\(\mathrm{m}_{1} \mathrm{R}_{1}=\mathrm{m}_{2} \mathrm{R}_{2}\)
Remaining mass \(\times(2-\mathrm{R})=\) cavity mass \(\times(\mathrm{R}-1)\)
\(\left(\frac{4}{3} \pi \mathrm{R}^{3} \rho-\frac{4}{3} \pi l^{3} \rho\right)(2-\mathrm{R})=\frac{4}{3} \pi l^{3} \rho \times(\mathrm{R}-1)\)
\(\left(\mathrm{R}^{3}-1\right)(2-\mathrm{R})=\mathrm{R}-1\)
\(\left(\mathrm{R}^{2}+\mathrm{R}+1\right)(2-\mathrm{R})=1\)
Physics ના વધુ પ્રશ્નો
- જ્યારે અવરોધમાંથી \(4\, {A}\) નો પ્રવાહ \(1\, {s}\) સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી \(192\, {J}\) ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે \(5 \,{s}\) માં તેમાંથી કેટલી ઉષ્માનો (\(J\) માં) વ્યય થાય?JEE Mains 2021 મધ્યમ
- બે માણસ \(A\) અને \(B\) પદાર્થને \(d\) જેટલું અંતર ખસેડવા માટે તેના પર સ્થાનાંતરની દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે બળ લગાવીને કાર્ય કરે છે. માણસ \(A\) અને માણસ \(B\) દ્વારા લાગતા બળનો ગુણોત્તર \(\frac{1}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
- આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફારJEE Mains 2021 મધ્યમ
- \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.JEE Mains 2022 અઘરું
- એક કણ \(x=- A\) અને \(x=+ A\) ના વચ્યે સરળ આવર્ત ગતિ કરે છે. કણને \(x=0\) થી \(\frac{A}{2}\) સુધી પહોંચવા માટેનો સમય \(2\,s\) છે, તો કણને \(x=\frac{A}{2}\) થી \(A\) સુધી જવા માટેનો સમય \(........\,s\) છે.JEE Mains 2023 મધ્યમ
- અશુધ્ધ(બહિર્ગત) અર્ધવાહકોમાં જ્યારે અશુધ્ધિનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે......JEE Mains 2021 મધ્યમ