JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આપેલ આકૃતિમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા........... \(\mu F\) છે

- A \(9\)
- B \(60\)
- C \(6\)
- D \(79\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
Two capacitors are short circuited Finally equivalent capacitance \(=\frac{24 \times 8}{24+8}=\frac{24 \times 8}{32}=6 \mu F\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ગોળાકાર તકતીઓને \(5\) \(mm \) અંતરે રાખી તેમની વચ્ચે \(2.2\) ડાયઇલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકો.એક સમાંતર પ્લેટ કેપેસિટરર્સ બનાવવામાં આવે છે.જયારે અવાહકનું વિદ્યુતક્ષેત્ર \(3 \times 10^4\) \( Vm^{-1}\) હોય,ત્યારે ધન પ્લેટ (તકતી) ની વિદ્યુતભાર ઘનતા લગભગ _______ હશે.JEE Mains 2014 Medium
- આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ \(1\,\mu F\) હોય તો \(C\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2016 Hard - ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે?JEE Mains 2015 Medium
- ફોટોઇલેકિટ્રક અસર માટે, ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ( \(\left.E_k\right)\) નો આવૃત્તિ \((v)\) વિરુદ્ધનો આલેખ આફૃતિમાં દર્શાવ્યા મુજબ છે. વક્રનો ઢાળ _______ થશે.
JEE Mains 2024 Hard - યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં \(\lambda\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત \(\lambda\) હોય ત્યા તીવ્રતા \(k\) હોય તો જ્યાં પથતફાવત \(\frac{\lambda}{6}\) હોય ત્યા તીવ્રતા \(\frac{n K}{12},\) છે. તો \(n\) \(=.........\)JEE Mains 2020 Medium
- તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- બે લાંબા \(8\,A\) અને \(15\,A\) વીજ પ્રવાહ ધારિત સમાંતર તારને એકબીજાથી \(7\,cm\) ના અંતરે રખેલ છે. બંને તારથી સમાન અંતરે બિંદુ \(P\) એવી રીતે આવેલું છે કે જેથી બિંદુ \(P\) ને તાર સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ થાય. તો \(P\) બિંદુુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(............\times 10^{-6} T\) છે. \(\left(\sqrt{2}=1.4\right)\) આપેલું છે.JEE Mains 2023 Hard
- જો \(A =\frac{1}{2}\left[\begin{array}{cc}1 & \sqrt{3} \\ -\sqrt{3} & 1\end{array}\right]\),તો:JEE Mains 2023 Hard
- વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે?JEE Mains 2013 Medium
- આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા \(ABCDA\) દર્શાવેલ છે. પ્રક્રિયા \({A} \rightarrow {B}\) અને \({C} \rightarrow {D}\) દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે \({T}_{1}\) અને \({T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)\) છે. જો પ્રક્રિયાઓ \(BC\) અને \(DA\) સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 Medium - વિધેય \(\tan ^{-1}\left(\frac{\sqrt{1+x^{2}}-1}{x}\right)\) નું વિધેય \(\tan ^{-1}\left(\frac{2 x \sqrt{1-x^{2}}}{1-2 x^{2}}\right)\) ની સાપેક્ષે \(x=\frac{1}{2}\) આગળ વિકલન ........... થાયJEE Mains 2020 Hard
- એક સમાંતર અને સમગુણોતર શ્રેણીના પ્રથમ ચાર પદો ગણ \(\{11,8,21,16,26,32,4\}\) માંથી છે . જો આ શ્રેણીઓના અંતિમ પદો મહતમ શક્ય ચારઅંક સંખ્યા હોય તો બંને શ્રેણીના સામાન્ય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Medium