ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

એક ઘરની છત પર રહેલી \(750\,cm^{2}\) ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું  લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. \(500\,nm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ \(30\,cm/s\) છે. આ સમયે \(\frac{dh}{dt}\) નું મૂલ્ય \(x \times 10^{-3}\,m/s\) છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે.

  1. A \(3\)
  2. B \(4\)
  3. C \(6\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(A _1 V _1= A _2 V _2\) \(750 \times 10^{-4} V _1=500 \times 10^{-6} \times 0.3\) \(V _1=\frac{500 \times 3 \times 10^{-3}}{750}\,m / s\) \(=2 \times 10^{-3}\,m / s\) \(\frac{ dh }{ dt }=-2 \times 10^{-3}\,m / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app