ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે. વિધાન \(II\) : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃ

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
  2. B વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાયું છે.
  3. C વિધાન \(I\) સાચુ પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) સાચુ પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Statement \(I\) is correct as we know contact angle depends on cohesine and adhesive forces. Statement \(II\) is incorrect because height of liquid is given by \(h==\frac{2 T \cos \theta_C}{\rho g r}\) where \(r\) is radius of Tube (assuming length of capillary is sufficient)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app