JEE Mains · Physics · STD 11 - 7. gravitation
મંગળ ગ્રહ પાસે બે ચંદ્ર છે. જો એકનો આવર્તકાળ \(7\, hours,\, 30\, minutes\) અને કક્ષાની ત્રિજયા \(9.0 \times 10^{3}\, {km}\) હોય તો મંગળ ગ્રહનું દળ કેટલું હશે? \(\left\{\frac{4 \pi^{2}}{G}=6 \times 10^{11} {N}^{-1} {m}^{-2} {kg}^{2}\right\}\)
- A \(3.25 \times 10^{21}\, {kg}\)
- B \(5.96 \times 10^{19} \,{kg}\)
- C \(7.02 \times 10^{25} \,{kg}\)
- D \(6.00 \times 10^{23} \,{kg}\)
Answer & Solution
Correct Answer
(D) \(6.00 \times 10^{23} \,{kg}\)
Step-by-step Solution
Detailed explanation
Using kepler's law \(T^{2}=\frac{4 \pi^{2}}{G M} \cdot r^{3}\) \(M=\frac{4 \pi^{2}}{G} \cdot \frac{r^{3}}{T^{2}}\) by putting values \({M}=6 \times 10^{23}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દર્શાવેલ પરિપથનો અસરકારક સંઘારતા (કેપેસિટન્સ) \(0.5\,\mu F\) હોય તો \(C\) કેટલો હશે? પરિપથમાં દર્શાવેલ તમામ મૂલ્ય \(\mu F\) માં છે.
JEE Mains 2019 Hard - A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જો દરેક અવરોધકનો અવરોધ R હોય, તો _______ થશે.
JEE Mains 2024 Hard - \(2\, H\) પ્રેરણ અને અવગણ્ય અવરોધ ધરાવતા એક ગુંચળાને જેનો વોલ્ટેજ \(V =3t\) વોલ્ટ થી દર્શાવી શકાય તેવા ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. (જ્યાં, \(t\) એ સેકન્ડમાં છે). જ્યારે \(t= 0\) સમયે વોલ્ટેજ લગાડવામાં આવે છે ત્યારે \(4\) સેકન્ડ બાદ ગુંચળામાં સંગ્રહિત ઊર્જા .............\(J\) થશે.JEE Mains 2021 Hard
- \(Y\) સ્કેલમાં પાણી \(- 160^o\, Y\) માં બરફ બને અને \(- 50^o\, Y\) માં વરાળ બને છે.તો આ સ્કેલમાં \(340\, K\) નું મૂલ્ય \( ^o\, Y\)માં કેટલું થશે? (પાણીનું ગલનબિંદુ \(273\, K\) અને ઉત્કલનબિંદુ \(373\, K\))JEE Mains 2013 Medium
- \(6 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મૂલ્ય (\(A\) માં) કેટલું હશે?
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઈની વિદ્યુતભારિત પાતળી શીટ્સ મૂકવામાં આવેલી છે. બિંદુ \(P\) આગળ વિદ્યુતક્ષેત્રનું માન \(\frac{x \sigma}{\epsilon_0}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (બધી ભૌતિક રાશિઓ \(SI\) એકમોમાં માપવામાં આવે છે).
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(p, q\) અને \(r\) \((p \ne q,r \ne 0),\) વાસ્તવિક સંખ્યા છે કે જેથી \(\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r}\) ના ઉકેલો સમાન મુલ્ય અને વિરુદ્ધ ચિહનના હોય તો બંને ઉકેલોના વર્ગ નો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard
- એક સમબાજુતુષ્કોણની બે બાજુઓ રેખાઓ \(x - y + 1 = 0\) અને \(7x - y - 5 = 0\) પર છે. જો તેના વિકર્ણો બિંદુ \(\left( { - 1, - 2} \right)\) આગળ છેદે ,તો નીચેના માંથી કયું આ સમબાજુ ચતુષ્કોણનું એક શિરોબિંદુ છે?JEE Mains 2016 Hard
- આપેલ પરિપથ \((A, B, C\) અને \(D\)) માં \(R\) ઊંચો અવરોધ અને \(S\) ગેલ્વેનોમીટરનો પ્રવાહ નિયંત્રિત કરવા અવરોધ \(S\) જોડેલો છે.તો આપેલ પતિપથમાંથી અર્ધઆવર્તન રીત માટેનો પરિપથ કયો થશે અને તેના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થશે?
JEE Mains 2014 Hard - નીચે આપેલ લોજિક સર્કિટ માટે સાચું સત્ય કોષ્ટક _______ છે.
JEE Mains 2024 Hard - ધારો કે \(S =\{z \in C :|z-2| \leq 1, z(1+i)+\bar{z}(1-i) \leq 2\} . છ\) ધારો કે \(|z-4 i|\) એ \(z_{1} \in S\) અને \(z_{2} \in S\) આગળ અનુક્રમે ન્યુનતમ અને મહત્તમ કિંમતો ધારણ કરે છે.જો \(5\left(\left|z_{1}\right|^{2}+\left|z_{2}\right|^{2}\right)=\alpha+\beta \sqrt{5}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) એ પૂર્ણાંકો હોય,તો \(\alpha+\beta\) નું મૂલ્ય \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- જો \(\varepsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી હોય અને \(E\) વિદ્યુત ક્ષેત્ર હોય, તો \(\varepsilon_0 E^2\) ના પરિમાણો _______ છે.JEE Mains 2024 Medium