ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક વિદ્યાર્થી વર્તુળાકાર આડછેદવાળી પેન્સિલનો વ્યાસ વર્નિયર કેલિવર્સ વડે માપી ચાર અવલોકન \(5.50\, mm , 5.55\, mm,\)\( 5.45\, mm ; 5.65\, mm\) નોધે છે. આ ચાર અવલોકનનું સરેરાશ \(5.5375\, mm\) અને આંકડાનું વિચલન \(0.07395\, mm\) છે. પેન્સિલનો સરેરાશ વ્યાસ કેટલો નોધવો જોઈએ?

  1. A \((5.5375 \pm 0.0739)\, mm\)
  2. B \((5.538 \pm 0.074)\, mm\)
  3. C \((5.54 \pm 0.07)\, mm\)
  4. D \((5.5375 \pm 0.0740)\, mm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((5.54 \pm 0.07)\, mm\)

Step-by-step Solution

Detailed explanation

Use significant figures. Answer must be upto three significant figures.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app