enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે?
- A \(\frac{m}{2}\left( {\frac{{{\theta _0} + {\theta _1}}}{{{\theta _0} - {\theta _1}}}} \right)\)
- B \(m\left( {\frac{{{\theta _0} - {\theta _1}}}{{{\theta _0} + {\theta _1}}}} \right)\)
- C \(m\left( {\frac{{{\theta _0} + {\theta _1}}}{{{\theta _0} - {\theta _1}}}} \right)\)
- D \(\frac{m}{2}\left( {\frac{{{\theta _0} - {\theta _1}}}{{{\theta _0} + {\theta _1}}}} \right)\)
Answer & Solution
Correct Answer
(C) \(m\left( {\frac{{{\theta _0} + {\theta _1}}}{{{\theta _0} - {\theta _1}}}} \right)\)
Step-by-step Solution
Detailed explanation
Just before collision speed of \(m\) \(v = \sqrt {2gL\left( {1 - \cos {\theta _ \circ }} \right)} \) Just after collision speed os \( M \) \({v_1} = \sqrt {2gL\left( {1 - \cos {\theta _1}} \right)} \)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - એક \(C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V _{0}\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા \(\frac{ C }{2} \) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય \(.........\;CV _{0}^{2}\) જેટલો હશે?JEE Mains 2020 Hard
- \(LR\) શ્રેણી પરિપથમાં \(X_L=R\) અને પરિપથનો પાવર ફેક્ટર \(P_1\) છે. જ્યારે \(C\) જેટલી સંઘારકતા અને \(X_L=X_C\) થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર \(P_2\) થાય છે. \(\frac{P_1}{P_2}..............\) ગુણોત્તર થશે.JEE Mains 2022 Medium
- \(50\,cm\) પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ \(40\,m\) છે \(10\,m\) ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી \(x\) અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા \(y\) ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો \(x\) અને \(y\) ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક \( \simeq \frac{4}{3})\)) છે.
JEE Mains 2013 Hard - પાંચ એક સરખા અવરોધ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાળતંત્ર (નેટવર્ક) માં જોડાયેલ છે. બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?
JEE Mains 2021 Medium - એક \(220\, V \) વોલ્ટેજ ઉદગમને સમાંતર \((25\,W, 220\, V)\) અને \((100\, W, 220 \,V)\) રેટિંગના બે વિદ્યુત ગોળાઓ શ્રેણીમાં જોડેલ છે. \(25 \,W\) અને \(100 \,W\) ના ગોળાઓ ક્રમશઃ \(P_1\) અને \(P_2\) પાવર ખેંચે તો .....JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- બે પાસાઓને જ્યારે ફેંકવામાં આવે ત્યારે મળતા અંકોના સરવાળાને ધારોકે \(N\) વડે દર્શાવાય છે.જો \(2^N < N!\) થાય તેની સંભાવના \(\frac{m}{n}\) હોય, જ્યં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજય સંખ્યાઓ છે, તો \(4 m-3 n=........\)JEE Mains 2023 Hard
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium
- એક પાત્રમાં \(0.15\) m\(^3\) વાયુ \(8\) bar દબાણે અને \(140°\)C તાપમાને, \(c_p = 3R\) અને \(c_v = 2R\) સાથે સમાયેલો છે. તેનું દબાણ ઘટીને \(1\) bar થાય ત્યાં સુધી સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય _______ kJ છે. (\(R\) વાયુ અચળાંક છે)JEE Mains 2026 Hard
- એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને \(B=0.8\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું \(2\,cms ^{-1}\) ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા \(10\,cm\) થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ \(.............\) થશે.JEE Mains 2023 Medium
- ધારો કે ત્રણ વાસ્તવિક સંખ્યાઓ \(a, b, c\) સમાંતર શ્રેણીમાં છે અને \(a+1, b, c+3\) સમગુણોતર શ્રેણીમાં છે. જો \(a>10\) અને \(a, b\) અને \(c\) ની સમાંતર મધ્યક \(8\) હોય, તો \(a\), \(b\) અને \(c\) નાં સમગુણોત્તર મધ્યક નો ધન ......... છે.JEE Mains 2024 Medium
- દળ 10 g ધરાવતા બે નાના ગોળાકાર દડા, પ્રત્યેક \(-2 \mu \mathrm{C}\) અને \(2 \mu \mathrm{C}\) વિદ્યુતભારો સાથે, 20 cm લંબાઈના અત્યંત હળવા દ્રઢ સળિયાના બે છેડે જોડેલા છે. આ ગોઠવણીને હવે એક અનંત અવાહક વિદ્યુતભારિત શીટની નજીક મૂકવામાં આવે છે, જેની સમાન વિદ્યુતભાર ઘનતા \(100 \mu \mathrm{C} / \mathrm{m}^2\) છે, જેથી સળિયાની લંબાઈ વિદ્યુતભારિત શીટ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્ર સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સળિયા પર લાગતું ચોખ્ખું ટોર્ક છે:
( \(\varepsilon_0: 8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\) લો)JEE Mains 2025 Easy