JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
એક ચુંબકની નિગ્રાહકતા \(5 \times 10^3 \mathrm{~A} / \mathrm{m}\) છે. \(30 \mathrm{~cm}\) લંબાઈ અને \(150\) આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડમાં પસાર કરવા માટે જરૂરી વિદ્યુત પ્રવાહનું પ્રમાણ, જેથી ચુંબક સોલેનોઇડની અંદર હોય ત્યારે વિ-ચુંબકિત થાય તે _______ A છે.
- A \(10\)
- B \(12\)
- C \(15\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}_{\mathrm{c}}=\frac{\mu_{\mathrm{v}} \mathrm{ni}}{\mu_{\mathrm{o}}}\) \(5 \times 10^3=\frac{150}{30} \times 100 \times \mathrm{i}\) \(\frac{50}{5}=\mathrm{i}\) \(\mathrm{I}=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2\, cm\) બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન \(y -\) દિશામા \(6\, m/s\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન \(z-\) દિશામા \(0.1\,T\) પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. \(x-\) અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......\(mV\) હશે?JEE Mains 2019 Medium
- એક છડેથી જડિત કરેલા સ્ટીલના તાર \(A\) પર બળ લગાડવામાં આવે છે. પરિણામે તેની લંબાઈમાં \(0.2\,mm\) નો વધારો ઉદભવે છે. તાર \(A\) કરતા બમણી લંબાઈ અને \(2.4\) ગણો વ્યાસ ધરાવતા બીજા સ્ટીલ તાર \(B\) ને આટલું જ બળ લગાડવામાં આવે તો તાર \(B\) ની લંબાઇમાં થતો વધારો \(..........\times 10^{-2}\,mm\) થાય.(બંને તાર સમાન વર્તુળાકાર આડછેદ ધરાવે છે.)JEE Mains 2023 Medium
- જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે વૉલ્ટેજ \(0.5\, V\) છે,ડાયોડનો સુરક્ષિત પ્રવાહ \(10\, mA\) છે.ડાયોડને \(1.5\, V\) ની બેટરી સાથે જોડવામાં માટે તેની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ \(.....\Omega\)JEE Mains 2020 Medium
- પ્રત્યેકનો અવરોધ \(100 \Omega\) હોય તેવા બે અવરોધકોને 9 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. એક \(400 \Omega\) અવરોધ ધરાવતા વોલ્ટમીટરને કોઈ એક અવરોધના છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ માપવા માટે જોડવામાં આવે છે.વોલ્ટમીટરનું અવલોકન __________ V છે.JEE Mains 2026 Easy
- સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ \(20\,mW\) પાવર (કાર્યત્વારા) ધરાવતા અને \(300\,ns\) સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m/s\) ધારતાં વસ્તુનું વેગમાન \(........\times 10^{-17} kg\,m / s\) ને બરાબર થશે.JEE Mains 2023 Medium
- બોહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી થશે?JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે
વિધાન \(I\):- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જા આવેલી હોય છે.
વિધાન \(II\):- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ લગાડે છે.
ઉપરોક્ત વાક્યોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - જો શ્રેણિક \(A=\left[\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 3 & 0 & -1\end{array}\right]\) એ સમીકરણ \(A ^{20}+\alpha A ^{19}+\beta A =\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 4 & 0 \\ 0 & 0 & 1\end{array}\right]\) નું કેટલાક વાસ્તવિક સંખ્યાઓ \(\alpha\) અને \(\beta\) માટે સમાધાન કરે, તો \(\beta-\alpha=...... .\)JEE Mains 2021 Hard
- જો \(2^{10}+2^{9} \cdot 3^{1}+28 \cdot 3^{2}+\ldots+2 \cdot 3^{9}+3^{10}=S -211\) હોય તો \(S\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર \(1: 2\) છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે \(2: 3\) ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(He ^{+}\)ની દ્વિતીય કક્ષા \(r_1\) છે અને \(Be ^{3+}\) ની ચોથી કક્ષા \(r_2\) વડે દર્શાવેલ છે. ગુણોત્તર \(\frac{r_2}{r_1}\) નું મૂલ્ય \(x: 1\) મળે છે. \(x\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 Medium
- \(\lambda\) અને \(\mu\) ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ \(x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu\) નો ઉકેલગણ ખાલીગણ થાય.JEE Mains 2021 Medium