ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

નીચે બે વિધાનો આપેલ છે : એક કથન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે કથન \(A\) : ગ્રહ \(A\) અને \(B\) નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ \(A\) અને \(B\) નાં દળ જુદા-જુદા છે. કારણ \(R\) : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.\(M _{1} R _{1}= M _{2} R _{2}\) ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(B\) સાચાં છે અને \(R\) એ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ કરે છે.
  2. B \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી .
  3. C બંને \(A\) અને \(B\) સાચાં છે પરંતુ \(R\) એ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ કરતું નથી.
  4. D \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી .

Step-by-step Solution

Detailed explanation

\(V _{ e }=\sqrt{\frac{2 GM }{ R }}\) \(\frac{ M _{1}}{ R _{1}}=\frac{ M _{2}}{ R _{2}}\) \(M _{1} R _{2}= M _{2} R _{1}\) Hence reason \(R\) is not correct.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app