JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં \(150\,m/s\) ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના \(3\,s\) અને \(5\,s\) બાદના વેગનો ગુણોત્તર \(\frac{x+1}{x}\) છે.\(x\) નું મૂલ્ય \(........\) છે.\(\text { ( } g=10\,m / s ^2\) લો.)
- A \(6\)
- B \(5\)
- C \(-5\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ V }=\overrightarrow{ u }+\overrightarrow{ a t}\) \(V =150-10 t\) \(V (3)=150-30=120\) \(V (5)=150-50=100\) \(\frac{120}{100}=\frac{ x +1}{ x }=\frac{6}{5} \Rightarrow x =5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પરમાણુના ન્યુક્લિયસ \((Z=50)\) ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, જેની ત્રિજ્યા \(9 \times 10^{-13} cm\) છે, તે \(\alpha \times 10^6 V\) છે. \(\alpha\) નું મૂલ્ય કેટલું છે?
(પ્રોટોનનો વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) )JEE Mains 2024 Medium - 5A વિદ્યુતપ્રવાહ \(\frac{1}{\sqrt{2}} \mathrm{~m}\) બાજુવાળા ચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. તો ચોરસ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(B\) નું મૂલ્ય \(p \times 10^{-6} \mathrm{~T}\) હશે. જ્યાં, p નું મૂલ્ય _____ છે.
\(\left[\right.\) લો \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\).JEE Mains 2025 Medium - \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.JEE Mains 2023 Medium
- \(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશેJEE Mains 2019 Hard
- મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા \(0.092\, {Wm}^{-2}\) જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?\(\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.\) )JEE Mains 2021 Medium
- નીચે દર્શાવ્યા પ્રમાણે એક ગુચળાને ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{{B}}\) માં મુકેલ છે. ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{{B}}\) ના કારણે ગુચળામાં ઉદભવતો પ્રવાહ કેટલો હશે?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો આઠ સંખ્યાઓ \(3,7,9,12,13,20, x\) અને \(y\) નું મધ્યક અને વિચરણ અનુક્રમે \(10\) અને \(25\) હોય તો \(\mathrm{x} \cdot \mathrm{y}\) મેળવો.JEE Mains 2020 Hard
- એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(ABCA\) ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે \(AB\) ભાગ દરમ્યાન \(40 \,J\) ઉષ્માનું શોષણ કરે છે, \(BC\) ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને \(CA\) ભાગ દરમ્યાન \(60 \,J\) ઉષ્મા પાછી ફેંકે છે. જો \(BC\) ભાગ દરમ્યાન વાયુ પર \(50 \,J\) કાર્ય થાય છે. વાયુની \(A\) સ્થાન આગળ આતંરિક ઊર્જા \(1560 \,J\) છે. \(CA\) ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... \(J\) થશે.
JEE Mains 2022 Medium - બે પદાર્થો \(16:9\) ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.JEE Mains 2023 Easy
- એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી \(( quasi\) \(static )\) પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા \(C\) અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ \(P\) અને કદ \( V\) વચ્ચેનો સબંધ \(PV^n\) = અચળ વડે આપવામાં આવે,તો \(‘n’\) માટે ( અહીં \(C_P\) અને \(C_V\) ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)JEE Mains 2016 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે લાઉડસ્પીકર ( \(L_1\) અને \(L_2\) ) 10 m ના અંતરે મૂકેલા છે. બંને સ્પીકરને સમાન આવૃત્તિવાળો અને અચળ તીવ્રતાવાળો ઓડિયો ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. એક વૉઇસ રેકોર્ડર, શરૂઆતમાં બિંદુ \(A\) પર, બંને લાઉડસ્પીકરથી સમાન અંતરે છે, તેને ઓડિયો સિગ્નલનું નિરીક્ષણ કરતી વખતે રેખા \(A B\) પર 25 m ખસેડવામાં આવે છે. ગતિ દરમિયાન, માપેલ સિગ્નલમાં 10 ન્યૂનતમ અને મહત્તમ સ્થાનો જોવા મળ્યા. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ __________ Hz છે
(હવામાં ધ્વનિની ઝડપ \(324 m / s\) અને \(\sqrt{5}=2.23\) છે )
JEE Mains 2026 Hard - તેના મધ્યસ્થાનથી ગતિ કરતાં, સરળ આવર્ત દોલકે \(3\) સેકન્ડમાં કાપેલું અંતર તેના કંપવિસ્તાર કરતાં અડધું છે. આવર્ત ગતિનો આવર્તકાળ .......... \(s\) થશે.JEE Mains 2022 Medium