ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

\(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે?

  1. A \(\frac {\alpha }{2}\)
  2. B \(2\alpha \)
  3. C \(\alpha \)
  4. D \(\frac {1}{\alpha }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\alpha \)

Step-by-step Solution

Detailed explanation

If coefficient of liner expansion is \(\alpha \) then \(\Delta T = \frac{1}{2}T\,\alpha \,d\,\theta \) \( \Rightarrow \frac{{\Delta T}}{{d\theta }} = \frac{T}{2}\alpha \) \(But\,T = 2s\) \(\therefore \,Line\,of\,slope\,S = \frac{{\Delta T}}{{d\theta }} = \alpha .\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app