JEE Mains · Physics · STD 12 - 12. atoms
જ્યારે ઈલેક્ટ્રોન \(n=2\) થી \(n = 1\) કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે હાઈડ્રોજન પરમાણું દ્વારા ઉત્સર્જાયેલા ફોટોનની તરંગલંબાઈ ...... \(nm\) હશે.
- A \(194.8\)
- B \(913.3\)
- C \(490.7\)
- D \(121.8\)
Answer & Solution
Correct Answer
(D) \(121.8\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{\lambda}= R \left(\frac{1}{1^{2}}-\frac{1}{2^{2}}\right)\) \(\lambda=121.8\, nm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધરા અવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ પર \(12.75 \;eV\) ઉર્જાનો પ્રકાશ આપત થાય છે. પરમાણુ વિકિરણનું શોષણ કરીને ઉત્તેજિત સ્થિતિમાં જાય છે. આ ઉત્તેજિત સ્થિતિનું કોણીય વેગમાન \(\frac{x}{\pi} \times 10^{-17} \;eVs\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? (\(h=4.14 \times 10^{-15} \;eVs , c=3 \times 10^8\;\left.ms ^{-1}\right)\)JEE Mains 2023 Medium
- નીચેના પરિપથમાં પ્રત્યેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ \(25\,\Omega\) છે. નીચેના વિકલ્પોમાથી ક્યો વિકલ્પ સાચો છે?
JEE Mains 2023 Medium - જો \(R, X _{ L }\) અને \(X _{ C }\) અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?JEE Mains 2023 Easy
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.
JEE Mains 2025 Medium - એક વ્યક્તિ \(15\,m / s\) ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને \(40\,Hz\) જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ \(......\,Hz\) છે. (ધ્વનિની ઝડપ \(=330\,m / s\) લો)JEE Mains 2023 Hard
- એક પાતળા સળિયા \(MN\) ના છેડા \(N\) ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે \(\alpha \) નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા \(M\) નો વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- જો \(\sum_{r=1}^{25}\left(\frac{r}{r^4+r^2+1}\right)=\frac{p}{q}\), જ્યાં p અને q એવા ધન પૂર્ણાંકો છે કે જેથી ગુ.સા.આ. \((p, q) = 1\) તો \(p+q =\) ___ .JEE Mains 2026 Medium
- જો \(\int {\frac{{\cos \,8x + 1}}{{\cot \,2x - \tan \,2x}}} dx = A\,\cos \,8x + k,\) તો \(A\) મેળવો. (કે જ્યાં \(k\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2013 Hard
- યંગના બે-સ્લિટના પ્રયોગમાં, \(560 \,nm\) તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર \(7.2\) \(mm\) થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર \(8.1 \,mm\) થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... \(nm\) હશે.JEE Mains 2022 Medium
- ધારોકે\(f, g: N \rightarrow N\) એવાં છે કે જેથી \(f(n+1)=f(n)+f(1), \forall \, n \in N\) અને \(g\) કોઈ સ્વૈર વિધેય છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી ?JEE Mains 2021 Medium
- એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિજ્ઞા A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિજ્ઞા A : જો ઓક્સિજન આયન \(\left(\mathrm{O}^{-2}\right)\) અને હાઇડ્રોજન આયન \(\left(\mathrm{H}^{+}\right)\) સમાન વેગમાન સાથે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે પ્રવેશે, તો \(\mathrm{O}^{-2}\) આયનના પથની વક્રતા \(\mathrm{H}^{+}\) ના પથની વક્રતા કરતાં ઓછી હોય છે.
કારણ R : ઇલેક્ટ્રોન જેટલા જ રેખીય વેગમાન સાથેનો પ્રોટોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશતા ઓછી વક્રતા ત્રિજ્યાનો પથ બનાવશે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy