JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
એક સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટની લંબાઈ \(l\) અને પહોળાઈ \(w\) અને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) છે. તેને \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. \(d\) જાડાઈ અને \(k =4\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક સ્લેબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે સ્લેબને પ્લેટની અંદર કેટલી લંબાઈ સુધી દાખલ કરવો જોઈએ કે જેથી કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા શરૂઆતની સંગ્રહિત ઉર્જા કરતાં બમણી થાય?
- A \(\frac{l}{4}\)
- B \(\frac{l}{2}\)
- C \(\frac{l}{3}\)
- D \(\frac{2l}{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{l}{3}\)
Step-by-step Solution
Detailed explanation
Before inserting slab \(C_{i}=\frac{\varepsilon_{0} A}{d}\) \(C_{i}=\frac{\varepsilon_{0}(w)}{d}\) After inserting dielectric slab \(C_{f}=C_{1}+C_{2}\) \(C_{f}=\frac{K \varepsilon_{0} A_{1}}{d}+\frac{\varepsilon_{0} A_{2}}{d}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લેન્સના સંયોજન દ્વારા રચાતા પ્રતિબિંબનું સ્થાન _______ છે. \(\mathrm{f}_1=10 \mathrm{~cm} \quad \mathrm{f}_2=10 \quad \mathrm{f}_3=30 \mathrm{~cm}\)
JEE Mains 2024 Hard - નીચેના વિકલ્પોમાંથી યોગ્ય પરમાણુ પ્રક્રિયા પસંદ કરો.
[p: પ્રોટોન, n: ન્યુટ્રોન, \(\mathrm{e}^{-}\): ઇલેક્ટ્રોન, \(\mathrm{e}^{+}\): પોઝિટ્રોન, \(v:\) ન્યુટ્રિનો, \(\bar{v}\): એન્ટિન્યુટ્રિનો]JEE Mains 2025 Easy - સૂર્યપ્રકાશણા લીધે \(30\) \(m^3\) કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન \(17^o \) \(C\) થી \(27 ^o \) \(C\) વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ \(1 \times 10^5\) \( Pa\) રહે છે.જો \(n_i\) અને \(n_f\) એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો \(n_f-n_i\) થશે.JEE Mains 2017 Medium
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \(A\) પલાન્ક અચળાંક \(( h )\) \(I\) \(\left[ M ^1 L ^2 T ^{-2}\right]\) \(B\) સ્ટોપિંગ પોટેન્શિયલ \(( Vs )\) \(II\) \(\left[ M ^1 L ^1 T ^{-1}\right]\) \(C\) કાર્ય વિધેય \((\phi)\) \(III\) \(\left[ M ^1 L ^2 T ^{-1}\right]\) \(D\) વેગમાન \(( p )\) \(IV\) \(\left[ M ^1 L ^2 T ^{-3} A ^{-1}\right]\) JEE Mains 2023 Medium - \(0.12\, m\) લંબાઇની એક ચુંબકીય સોયને તેના મધ્યબિંદુમાંથી એક દોરી વડે એ રીતે લટકાવામાં આવે છે કે જેથી તે સમક્ષિતિજ સાથે \(45^o\) કોણ બનાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(18\times 10^{-6}\, T\) છે. જો આ સોયના ધ્રુવની પ્રબળતા \(1.8\, Am\) હોય તો આ સોયને તેના મધ્યબિંદુથી સમક્ષિતિજ સ્થિતિમાં લટકાવવામાં આવે છે. તેને સમક્ષિતિજ રાખવા તેના છેડા પર લગાડવું પડતું ઊર્ધ્વબળ _____ હશે.JEE Mains 2019 Medium
- એક અરીસાનો ઉપયોગ \(\frac{1}{4}\) ના વિવર્ધન સાથે પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. જો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ ________ છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- જો \(^{20}{C_1} + \left( {{2^2}} \right){\,^{20}}{C_3} + \left( {{3^2}} \right){\,^{20}}{C_3} + \left( {{2^2}} \right) + ..... + \left( {{{20}^2}} \right){\,^{20}}{C_{20}} = A\left( {{2^\beta }} \right)\) થાય તો \((A, \beta )\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો દરેક \(x \in R\) માટે વિધેય \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(x)+f(x+1)=2\) . જો \(I _{1}=\int_{0}^{8} f( x ) d x\) અને \(I _{2}=\int_{-1}^{3} f( x ) d x ,\) હોય તો \(I _{1}+2 I _{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) કેપેસીટન્સ, \(C\) \((i)\) \({M}^{1} {L}^{1} {T}^{-3} {A}^{-1}\) \((b)\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(\varepsilon_{0}\) \((ii)\) \({M}^{-1} {L}^{-3} {T}^{4} {A}^{2}\) \((c)\) શૂન્યાવકાશની પરમીબીલીટી, \(\mu_{0}\) \((iii)\) \({M}^{-1} L^{-2} T^{4} A^{2}\) \((d)\) વિદ્યુતક્ષેત્ર, \(E\) \((iv)\) \({M}^{1} {L}^{1} {T}^{-2} {A}^{-2}\) JEE Mains 2021 Medium - ધારો કે
\(\mathrm{f}(x)=\left\{\begin{array}{lc}3 x, & x \lt 0 \\ \min \{1+x+[x], x+2[x]\}, & 0 \leq x \leq 2 \\ 5, & x\gt2,\end{array}\right.\)
જ્યાં [.] મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) એવા બિંદુઓની સંખ્યા હોય, જ્યાં f અનુક્રમે સતત નથી અને વિકલનીય નથી, તો \(\alpha+\beta\) = ___JEE Mains 2025 Hard - જો વિધેય \(f(x)=2 x^3-9 \mathrm{ax}^2+12 \mathrm{a}^2 \mathrm{x}+1\), જ્યાં \(\mathrm{a} \gt 0\), તેના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે \(p\) અને \(q\) પર પ્રાપ્ત કરે છે, જેથી \(\mathrm{p}^2=\mathrm{q}\), તો \(f(3)\) = ___JEE Mains 2025 Easy
- ધારો કે એક ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓના સ્થાન સદિશો \(4 \vec{p}+\vec{q}-3 \vec{r},-5 \vec{p}+\vec{q}+2 \vec{r}\) અને \(2 \overrightarrow{\mathrm{p}}-\overrightarrow{\mathrm{q}}+2 \overrightarrow{\mathrm{r}}\) છે. જો ત્રિકોણના લંબકેન્દ્ર અને પરિકેન્દ્રના સ્થાન સદિશો અનુક્રમે \(\frac{\vec{p}+\vec{q}+\vec{r}}{4}\) અને \(\alpha \vec{p}+\beta \vec{q}+\gamma \vec{r}\) હોય, તો \(\alpha+2 \beta+5 \gamma\) = ___ છે.JEE Mains 2025 Hard