ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો
  • JEE Mains 2013
  • અઘરું
  • MCQ

\(R\) ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા \(\sigma \) છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર \(\frac{\sigma }{{2\,{ \in _0}}}\) છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી \(R\) અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર ....

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(70. 7\%\) ઘટે 

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Electric field intensity at the centre of the disc.

\(E=\frac{\sigma}{2 \epsilon_{0}} \quad(\text { given })\)

Electric field along the axis at any distance

\(x\) from the centre of the disc

\(E^{\prime}=\frac{\sigma}{2 \epsilon_{0}}\left(1-\frac{x}{\sqrt{x^{2}+R^{2}}}\right)\)

From question, \(x=R(\text { radius of disc })\)

\(\therefore \mathrm{E}^{\prime}=\) \( \frac{\sigma}{2 \epsilon_{0}}\left(1-\frac{\mathrm{R}}{\sqrt{\mathrm{R}^{2}+\mathrm{R}^{2}}}\right) \)

\(= \frac{\sigma}{2 \epsilon_{0}}\left(\frac{\sqrt{2} \mathrm{R}-\mathrm{R}}{\sqrt{2} \mathrm{R}}\right) \)

\(=\frac{4}{14} \mathrm{E}\)

\(\therefore\) \(\%\) reduction in the value of electric field

\(=\frac{\left(\mathrm{E}-\frac{4}{14} \mathrm{E}\right) \times 100}{\mathrm{E}}=\frac{1000}{14} \%=70.7 \%\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ