JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
લંબાઈ \(\ell=9 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{d}=4 \mathrm{~cm}\) ધરાવતી એક લંબચોરસ ઘન પદાર્થની શીટનો વિચાર કરો. ઓરડાના તાપમાને અને એક વાતાવરણ દબાણે રેખીય પ્રસરણાંક \(\alpha=3.1 \times 10^{-5} \mathrm{~K}^{-1}\) છે. શીટનું દળ \(\mathrm{m}=0.1 \mathrm{~kg}\) અને વિશિષ્ટ ઉષ્માધારિતા \(\mathrm{C}_{\mathrm{v}}=900 \mathrm{~J} \mathrm{~kg}^{-1} \mathrm{~K}^{-1}\) છે. જો પદાર્થને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો \(8.1 \times 10^2 \mathrm{~J}\) હોય, તો લંબચોરસ શીટના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે :-
- A \(2.0 \times 10^{-6} \mathrm{~m}^2\)
- B \(3.0 \times 10^{-7} \mathrm{~m}^2\)
- C \(6.0 \times 10^{-7} \mathrm{~m}^2\)
- D \(4.0 \times 10^{-7} \mathrm{~m}^2\)
Answer & Solution
Correct Answer
(A) \(2.0 \times 10^{-6} \mathrm{~m}^2\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \Delta \mathrm{Q}=\mathrm{ms} \Delta \mathrm{T} \\ & 8.1 \times 10^2=0.1 \times 900 \times \Delta \mathrm{T} \\ & \Delta \mathrm{A}=\mathrm{A}_0 2 \alpha \Delta \mathrm{~T}=2.0 \times 10^{-6} \mathrm{~m}^2\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે.JEE Mains 2024 Hard
- \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 Hard
- વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્રJEE Mains 2020 Hard
- બરફનો એક ઘન આંશિક રીતે પાણીમાં અને આંશિક રીતે કેરોસીન તેલમાં તરે છે. પાણીમાં ડૂબેલા બરફના કદનો કેરોસીન તેલમાં ડૂબેલા કદ સાથેનો ગુણોત્તર _______ છે. (કેરોસીન તેલની વિશિષ્ટ ઘનતા \(=0.8\), બરફની વિશિષ્ટ ઘનતા \(=0.9\) )
JEE Mains 2024 Hard - આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા \(ABCDA\) દર્શાવેલ છે. પ્રક્રિયા \({A} \rightarrow {B}\) અને \({C} \rightarrow {D}\) દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે \({T}_{1}\) અને \({T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)\) છે. જો પ્રક્રિયાઓ \(BC\) અને \(DA\) સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 Medium - વિધાન \(- 1\) : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં વિધાન \(- 2\) : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(E ^{ C }\) એ ઘટના \(E\) ની પૂરક ઘટના દર્શાવે છે જો \(E _{1}, E _{2}\) અને \(E _{3}\) એ કોઈ પણ જોડયુક્ત નિરપેક્ષ ઘટનાઓ છે જ્યાં \(P \left( E _{1}\right)>0\) અને \(P \left( E _{1} \cap E _{2} \cap E _{3}\right)=0\) હોય તો \(P \left( E _{2}^{ C } \cap E _{3}^{ C } / E _{1}\right)\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- ધારો કે \(\frac{1}{16}, a,b\) એ સમગુણોત્તર શ્રેણીમાં અને \(\frac{1}{ a }, \frac{1}{ b }, 6\) એ સમાંતર શ્રેણીમાં છે, જ્યાં \(a , b >0.\) તો \(72( a + b )= .....\)JEE Mains 2021 Hard
- ગણ \(S=\left\{x \in R : 2 \cos \left(\frac{x^{2}+x}{6}\right)=4^{x}+4^{-x}\right\}\) ની સભ્ય સંખ્યા \(.....\) થાય.JEE Mains 2022 Medium
- સબમરીન દરિયામાં \(d_1\) ઊંડાઈએ \(5.05\times 10^6\,Pa\) દબાણ અનુભવે છે.જ્યારે તે \(d_2,\) ઊંડાઈએ જાય ત્યારે તે \(8.08\times 10^6\,Pa\) દબાણ અનુભવે તો \(d_2 -d_1\) લગભગ ........ \(m\) હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને ગુરુત્વ પ્રવેગ \(= 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- ધારો કે \(\mathrm{C}\) એ ત્રિજ્યા \(\sqrt{10}\) અને કેન્દ્ર ઉગમબિંદુ પર હોય તેવું એક વર્તુળ છે. ધારો કે રેખા \(x\) \(+y=2\) વર્તુળ \(\mathrm{C}\) ન બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આગળ કાપે છે. ધારો કે \(\mathrm{MN}\) એ લંબાઈ \(2\) અને ઢાળ \(-1\) વાળી \(C\) ની જીવા છે, તો જીવા \(P Q\) અને જીવા \(MN\) વચ્ચેનું અંતર ............. છે.JEE Mains 2024 Hard
- જો \(\sum\limits_{n = 1}^5 {\frac{1}{{n\left( {n + 1} \right)\left( {n + 2} \right)\left( {n + 3} \right)}} = \frac{k}{3}} \) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2015 Hard