JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2015
- મધ્યમ
- MCQ
\(2\, kg\) દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે \(0.6\, m\) ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ \(0.8\, m\) છે. જો કણની કોણીય ઝડપ \(12\, rad\, s^{-1}\) હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... \(kg\, m^2\,s^{-1}\) થાય.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(14.4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Angular momentum,
\(\begin{array}{l}
{L_0} = mvr\sin {90^ \circ }\\
= 2 \times 0.6 \times 12 \times 1 \times 1\\
\left[ {AS\,\,V = r\omega ,\,\sin \,{{90}^ \circ } = 1} \right]\\
So,\,{L_0} = 14.4\,kg{m^2}/s
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં \(0\,^oC\) તાપમાને \(150\, g\) પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ \(0\,^oC\) વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ \(g\) હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2.10 \times10^6\, Jkg^{-1}\) અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા \( = 3.36 \times10^5\,Jkg^{-1}\) )JEE Mains 2019 અઘરું
- એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા \(10\, mV\) નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ \(10 \,\mu A\) જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ \(1.5 mA\) જેટલો બદલાય છે. ભાર અવરોધ \(5 \,k \Omega\) છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશેJEE Mains 2022 મધ્યમ
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને \(2 \,rads^{-1}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન \(m\) દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( \(rads^{-1}\) માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.JEE Mains 2022 મધ્યમ
- હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બદલે મ્યુઓન બદલી નાખવામાં આવે. મ્યુઓનનું દળ ઇલેક્ટ્રોન કરતાં \(207\) ગણું અને વિદ્યુતભાર સમાન છે. તો હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલા \(eV\) હશે .JEE Mains 2021 અઘરું
- \(1\; \mathrm{m}\) લાંબા સળિયાનો એક છેડો સમક્ષિતિજ ટેબલ પર જડેલો છે.જ્યારે તે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેણે મુક્ત કરવામાં આવે છે.તે જ્યારે ટેબલ સાથે અથડાય ત્યારે તેનો કોણીય વેગ \(\sqrt{\mathrm{n}}\; \mathrm{s}^{-1}\) આપવામાં આવે છે જ્યાં \(\mathrm{n}\) એ પૂર્ણાંક સંખ્યા હોય તો \(n\) મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 મધ્યમ - ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?JEE Mains 2016 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(N\) આંટા અને \(R\) ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી \(R\) અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ \(I\) સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર \(A\) અને \(C\) ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ \(P\) આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
JEE Mains 2018 અઘરું - 10 cm ત્રિજ્યાવાળા 200 આંટાવાળા સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર \(2.9 \times 10^{-4} \mathrm{Tesla}\) છે. જો સોલેનોઇડ 0.29 A વિદ્યુતપ્રવાહ વહન કરતો હોય, તો સોલેનોઇડની લંબાઈ ________ \(\pi \mathrm{cm}\) છે.JEE Mains 2025 સરળ
- એક કાર \(AB\) જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર \(v_{1} \,ms ^{-1}\), બીજુ એક તૃતિયાંશ અંતર \(v_{2} \,ms ^{-1}\) અને અંતિમ એક તૃતિયાંશ અંતર \(v_{3} \,ms ^{-1}\) વેગથી કાપે છે. જો \(v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}\) અને \(v_{1}=11 \,ms ^{-1}\) હોય, તો કારનો સરેરાશ વેગ ..........\(ms ^{-1}\) હશે.
JEE Mains 2022 મધ્યમ - વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 અઘરું
- \(200\, {V}\) સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે \(100\, volt\) \(500 \,watt\) નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને \(500\, {W}\) નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ \(R\) (\(\Omega\)) જોડાવો પડે?JEE Mains 2021 મધ્યમ