JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
\(200 \mathrm{~W}\) ના પાવર સાથે પ્રકાશના બે સ્ત્રોતો, \(300\ \mathrm{nm}\) અને \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા દરેક સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત દૃશ્યમાન પ્રકાશના ફોટોનની સંખ્યાનો ગુણોત્તર _______ હશે.
- A \(1: 5\)
- B \(1: 3\)
- C \(5: 3\)
- D \(3: 5\)
Answer & Solution
Correct Answer
(D) \(3: 5\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{n}_1 \times \frac{\mathrm{hc}}{\lambda_1}=200 \) \( \mathrm{n}_2 \times \frac{\mathrm{hc}}{\lambda_2}=200 \) \( \frac{\mathrm{n}_{\mathrm{l}}}{\mathrm{n}_2}=\frac{\lambda_1}{\lambda_2}=\frac{300}{500} \) \( \frac{\mathrm{n}_1}{\mathrm{n}_2}=\frac{3}{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4\,\mu\,C\) વિદ્યુતભારને બે ભાગ માં વહેંચવામાં આવે છે. જુદા પાડેલા આ બન્ને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. જુદા પાડેલ આ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મહત્તમ થાય તે માટે વિદ્યુતભારોનું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2022 Medium
- આપેલ વાયુ નું વિસ્તરણ \(V_1\) થી \(V _2\) અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
JEE Mains 2013 Medium - \(3\, meter\) લંબાઈ અને \(3\, {kg}\) દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો \(2\, meter\) જેટલો ભાગ ટેબલ પર છે. જો \(k\) એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો \({k}\) નું મૂલ્ય કેટલું હશે? (\(\left.g=10\, {m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Hard
- \(14\,mm\) વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ \(m\) ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ \(7 \times 10^5\,Nm ^{-2}\) છે. દળ \(m\) નું મૂલ્ય .......... \(kg\) છે. (\(g =9.8\,ms ^{-2}\) and \(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Medium
- અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 Medium
- વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર \(...........\) થશે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- એક કણ \(x-y\) સમતલમાં બળ \(\vec{F}\) ની અસર હેઠળ ગતિ કરે છે જેથી તેનો રેખીય વેગ \(\vec{P}(t)=\hat{i} \cos (k t)-\hat{j} \sin (k t)\) છે. જો \(k\) અચળ હોય, તો \(\overrightarrow{\mathrm{F}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) વચ્ચેનો કોણ _______ હશે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ? \((A)\) વિદ્યુતીય એકાકી ધ્રુવ મળતા નથી જ્યારે ચુંબકીય એકાકી ધ્રુવ મળે છે. \((B)\) સોલેનોઇડમાં છેડા અને બહાર ચુંબકીયક્ષેત્રમાં સંપૂર્ણ સુરેખ અને બંધીયાર હોતી નથી \((C)\) ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં મર્યાદિત હોય છે. \((D)\) ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રરેખા સમાંતર હોતી નથી \((E)\) સંપૂર્ણ ડાઈમેગ્નેટીઝ્મની શરત \(\chi=-1\) હોય છે જ્યાં \(\chi\) ચુંબકીય સસેપ્બિલિટી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- જો સમીકરણ સંહતિ
\(\begin{aligned}
& 2 x+\lambda y+3 z=5 \\
& 3 x+2 y-z=7 \\
& 4 x+5 y+\mu z=9
\end{aligned}\)
અનંત ઉકેલો ધરાવે છે, તો \(\left(\lambda^2+\mu^2\right)\) = ___ છે.JEE Mains 2025 Medium - બે ઉપગ્રહો \(A\) અને \(B\) ના દળો અનુક્રમે \(m\) અને \(2 m\) છે. પૃથ્વીને ફરતે, \(A\) એ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા અને \(B\) એ \(2R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(K.E._A / K.E._B ,\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- \(Ga-As-P\) જેવા અર્ધવાહકમાંથી \(LED\) બનાવવામાં આવે છે. \(LED\) નો બેન્ડગેપ \(1.9\, eV\) છે, તો તેના દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ અને રંગ કેવો હશે? \(\left[ h =6.63 \times 10^{-34} \;Js \right.\) and \(\left. c =3 \times 10^{8} \;ms ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- જો \(\smallint f\left( x \right)\;dx = \varphi \left( x \right)\), તો\(\smallint {x^5}\;f\left( {{x^3}} \right)\;dx = \)JEE Mains 2013 Hard