JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક વ્યક્તિ \(15\,m / s\) ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને \(40\,Hz\) જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ \(......\,Hz\) છે. (ધ્વનિની ઝડપ \(=330\,m / s\) લો)
- A \(456\)
- B \(489\)
- C \(400\)
- D \(420\)
Answer & Solution
Correct Answer
(D) \(420\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Frequency of reflected sound }=\left(\frac{ v + v _{ c }}{ v - v _{ c }}\right) f _0\) \(f =\left(\frac{330+15}{330-15}\right) \times f _0\) \(=\frac{345}{315} f _0\) \(\frac{345}{315} f _0- f _0=40\) \(\frac{30}{315} f _0=40\) \(f _0=\frac{4 \times 315}{3}=420\,Hz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \('m'\) દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ \(F\) રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ \('a'\) હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો \('F'\) ની કિંમત શું થાય?JEE Mains 2015 Hard
- \(R _1\) ત્રિજ્યાના અલગ કરેલા સંધારકની સંધારકતા \(n\) ગણી વધી જાય છે જ્યારે તેને \(R _2\) ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી સાથે જોડેલા \((grounded)\) સમકેન્દ્રીય ગોળામાં મૂકવામાં આવે છે. તેમની ત્રિજ્યાઆનો ગુણોત્તર \(\left(\frac{R_2}{R_1}\right) \ldots\) થશે.JEE Mains 2022 Hard
- બે પ્રવાહી A અને B એક કેશાકર્ષણ નળીમાં સંપર્ક કોણ તરીકે \(\theta_{\mathrm{A}}\) અને \(\theta_{\mathrm{B}}\) ધરાવે છે. જો \(K=\cos \theta_A / \cos \theta_B\) હોય, તો સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Medium
- 10 cm ત્રિજ્યાવાળા 200 આંટાવાળા સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર \(2.9 \times 10^{-4} \mathrm{Tesla}\) છે. જો સોલેનોઇડ 0.29 A વિદ્યુતપ્રવાહ વહન કરતો હોય, તો સોલેનોઇડની લંબાઈ ________ \(\pi \mathrm{cm}\) છે.JEE Mains 2025 Easy
- એક અણુના અમુક ઊર્જા- સ્તરો આકૃતિમાં બતાવેલ છે.તરંગલંબાઇઓનો ગુણોત્તર \(r\) =\(\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}\) એ _______ વડે આપવામાં આવે છે.
JEE Mains 2017 Medium - અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન \(960\, m\) તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં \(2.56 \mu F\) નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... \(\times 10^{-8} H\) થશે.JEE Mains 2021 Medium
- \(m\) દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે \(90^o\) ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?JEE Mains 2018 Hard
- જો \(f\,(x)\, = \,\int {\frac{{5{x^8}\, + \,7{x^6}}}{{{{({x^2} + 1 + 2{x^7})}^2}}}dx\,,(x\, \ge \,0\,)} \) અને \(f\,(0)\,=\,0,\) તો \(f (1)\) મેળવો.JEE Mains 2019 Hard
- એક ત્રિકોણીય બગીચો \(OAB\) છે કે જેથી \(AB =16\) છે. જો એક શિરોલંબ સ્તંભ \(OP\) ને \(O\) આગળ એવી રીતે ઊભો કરવામાં આવે છે કે જેથી \(\angle PAO =\angle PBO =15^{\circ}\) અને \(\angle PCO =45^{\circ}\) કે જ્યાં \(C\) એ \(AB\) નું મધ્ય બિંદુ છે તો \(( OP )^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium
- રેખા \(L: \ell x-y+3(1-\ell)\) \(z=1, x+2 y-z=2\) માંથી પસાર થતાં અને સમતલ \(3 x+2 y+z=6\) ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(3 x-8 y+7 z=4\) છે . જો \(\theta\) એ રેખા \(L\) અને \(y\)- અક્ષ વચ્ચેનો લઘુકોણ હોય તો \(415\cos ^{2} \theta\) ની કિમંત \(...\) મેળવો.JEE Mains 2022 Hard