JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે \('\alpha'\) કોણ રચાય તે પ્રમાણે \(K _{1}\) ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને \(K _{2}\) જેટલી ગતિ ઊર્જા સાથે \(' \beta '\) કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર \(K _{1}: K _{2} ......\) થશે.
- A \(\frac{\sin ^{2} \beta}{\cos ^{2} \alpha}\)
- B \(\frac{\cos ^{2} \beta}{\cos ^{2} \alpha}\)
- C \(\frac{\cos \beta}{\cos \alpha}\)
- D \(\frac{\cos \beta}{\sin \alpha}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\cos ^{2} \beta}{\cos ^{2} \alpha}\)
Step-by-step Solution
Detailed explanation
velocity along the plate will not change. \(\therefore v _{1} \cos \alpha= v _{2} \cos \beta\) \(\frac{ K _{1}}{ K _{2}} \Rightarrow \frac{ v _{1}^{2}}{ v _{2}^{2}}=\frac{\cos ^{2} \beta}{\cos ^{2} \alpha}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\frac{1}{3 \sqrt{3}}\) જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર \(3\, kg\) દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે \(60°\) કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય \(3x\) છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. \(3x\) નું મૂલ્ય ......... હશે. \(\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]\)
JEE Mains 2021 Hard - બે \(20\,cm\) ની સમાન ત્રિજ્યાવાળા તારો \(\sqrt{2}\,A\) જેટલો વીજપ્રવાહ ધરાવે છે તેને સમતલમાં લંબરૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકવામાં આવે છે. વર્તુળાકાર તારોના કેન્દ્રમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(.......\times 10^{-8}\,T\)છે.
JEE Mains 2023 Medium - એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. \((i)\) તેના સમતલમાં તેનો આવર્તકાળ \(T_{1}\) અને, \((ii)\) આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ \(T _{2}\) હોય તો \(\frac{ T _{1}}{ T _{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Hard
- બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છેJEE Mains 2022 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ ધ્યાનમાં લો પ્રથમ લઘુત્તમ સ્લિટ \(S_1\) ની સામે આવે તે માટે તરંગ લંબાઈ \(\lambda\) ના પદમાં આ સ્લિટો વચ્ચેનું અંતર \(d\) કેટલું હશે?
JEE Mains 2019 Hard - ' \(m\) ' દળવાળી એક કાર ' \(r\) ' ત્રિજ્યા અને \(\theta\) ઢોળાવ કોણ ધરાવતા ઢળાવવાળા માર્ગ પર ગતિ કરે છે. ઢળાવવાળા માર્ગ પરથી લપસી ન જાય તે માટે, કારની મહત્તમ અનુમતિપાત્ર ઝડપ \(v_0\) છે. કારના પૈડાં અને ઢળાવવાળા માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) ________ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ \(T\) હોય તો \(9 R\) ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ ............ \(T\)JEE Mains 2021 Medium
- એક હલકી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, \(m_1\) અને \(m_2\) દળના (જ્યાં \(m_2>m_1\)) બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{\mathrm{g}}{\sqrt{2}}\) હોય, તો દળ \(\frac{\mathrm{m}_1}{\mathrm{~m}_2}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- જો કોઈક \(\alpha, \beta\) માટે ; \(\alpha \leq \beta, \alpha+\beta=8\) અને \(\sec ^2\left(\tan ^{-1} \alpha\right)+\operatorname{cosec}^2\left(\cot ^{-1} \beta\right)=36\), તો \(\alpha^2+\beta\) = ___ છે.JEE Mains 2025 Easy
- માહિતી \(4, 5,6,6,7,8, x\), \(y,\)\(x < y\) નાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(6\) , અને \(\frac{9}{4}\) છે.તો, \(x^{4}+y^{2}=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- \(20\) અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(10\) અને \(2.5\) છે. એક અવલોકન ભૂલ થી \(35\) ને બદલે \(25\) લેવાય ગયું છે. જો \(\alpha\) અને \(\sqrt{\beta}\) એ સાચી માહિતીના મધ્યક અને પ્રમાણિત વિચલન છે તો \((\alpha, \beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા \(A, B\) અને \(C\) ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. \(A\) અને \(B\) નું એકસરખુ દળ \(m\) છે જ્યારે \(C\) નું દળ \(M\) છે. ચોસલા \(A\) ને ચોસલા \(B\) તરફ પ્રારંભિક ઝડપ \(v\), આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા \(B\) જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા \(C\) સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા \(\frac{5}{6}\) ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો \(M/m \) નું મૂલ્ય શું હશે?
JEE Mains 2019 Hard