JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(LCR\) પરિપથ કેપેસિટર \(C\), ઇન્ડક્ટન્સ \(L\) અને અવરોધ \(R\) માટે અનુનાદમાં છે. હવે અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે, અન્ય તમામ પરિમાણો સમાન રાખીને અનુનાદમાં પ્રવાહનો કંપવિસ્તાર હવે શું થશે?
- A શૂન્ય
- B બમણું
- C સમાન
- D અડધું
Answer & Solution
Correct Answer
(B) બમણું
Step-by-step Solution
Detailed explanation
અનુનાદમાં \(Z=R\) \(\mathrm{I}=\frac{\mathrm{V}}{\mathrm{R}}\) \(\mathrm{R} \rightarrow\) અડધું થાય છે \(\Rightarrow \mathrm{I} \rightarrow 2 \mathrm{I}\) I બમણો થશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક નમૂનામાં દરેક \(10^{-2}\, kg\) એવા બે પદાર્થો \(A\) અને \(B\) કે જેમના અર્ધઆયુ અનુક્રમે \(4\) સેકન્ડ અને \(8\) સેકન્ડ છે. તેખના પરમાણ્વીય દળનો ગુણોત્તર \(1: 2\) છે. \(16\) સેકન્ડ બાદ \(A\) અને \(B\)નો ગુણોત્તર \(\frac{x}{100}\) છે. \(x\) નું મૂલ્ય.... થશે.JEE Mains 2022 Medium
- એક પદાર્થને ટાવરની ટોચ પરથી અમુક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે, જે જમીન પર \(t_1\) સમયમાં પહોંચે છે. જો તેને તે જ બિંદુએથી તે જ ઝડપથી ઊર્ધ્વ દિશામાં નીચે ફેંકવામાં આવે, તો તે જમીન પર \(t_2\) સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે, તો જમીન પર પહોંચવા માટે જરૂરી સમય _______ છે.JEE Mains 2024 Hard
- બે ગ્રહો \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(m_1\) અને \(m_2\) છે, જે સૂર્યની આસપાસ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. જો \(A\) નું કોણીય વેગમાન \(\mathrm{L}\) અને \(B\) નું \(3L\) હોય, તો તેમના આવર્તકાળનો ગુણોત્તર \(\left(\frac{T_A}{T_B}\right)\) _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : દબાણ \((P)\) અને સમય \((t)\) ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. કારણ \(R\) : શ્યાનતા ગુણાંક = બળ \(/\) વેગ પ્રચલન પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(4:3\) જેટલો દળનો ગુણોત્તર ધરાવતા બે ઉપગ્રહો \(A\) અને \(B\) અનુક્રમે \(3r\) અને \(4 r\) ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. \(A\) અને \(B\) ની કુલ યાંત્રિક ઊર્જાનો ગુણોત્તર ......... થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં \(32\) ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં \(n\) ગણું થાય છે. તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- ધારો કે \( (2\alpha, \alpha) \) એ સૌથી મોટો અંતરાલ છે જેમાં વિધેય \( f(t)=\frac{|t+1|}{t^{2}}, t<0 \) ચુસ્તપણે ઘટે છે. તો વિધેય \( g(x)=2\log_{e}(x-2)+\alpha x^{2}+4x-\alpha, x>2 \) નું સ્થાનિક મહત્તમ મૂલ્ય ___ છે.JEE Mains 2026 Medium
- \(\int {\frac{{3{x^{13}}\, + \,\,2{x^{11}}}}{{{{(2{x^4}\, + \,3{x^2}\, + \,1)}^4}}}dx} \) મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(p x^2+q x-r=0\) નાં બીજ છે, જ્યાં \(p \neq 0\).જે \(p, q\) અને \(r\) એ એક અચળ ન હોય તેવી ગુણોત્તર શ્રેણી (\(G.P.\)) ના ક્રમિક પદો હોય અને \(\frac{1}{\alpha}+\frac{1}{\beta}=\frac{3}{4}\) હોય, તો \((\alpha-\beta)^2\) નું મૂલ્ય .............. છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \((I)\) : વિશિષ્ટ ઉષ્માનું પારિમાણિક સૂત્ર \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\right]\) છે વિધાન \((II)\) : વાયુ નિયતાંકનું પારિમાણિક સૂત્ર \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-1} \mathrm{~K}^{-1}\right]\) છેJEE Mains 2024 Hard
- \(\mathrm{m}\) જેટલું સમાન દળ ધરાવતા ચાર સમાન કણોને એક ચોરસના ચાર ખૂણા પર ગોઠવેલા છે. જો કોઈ એક કણ પર બીજા કણોના લીધે લાગતું ગુરુત્વાર્કણ બળ \(\left(\frac{2 \sqrt{2}+1}{32}\right) \frac{\mathrm{Gm}^2}{\mathrm{~L}^2}\) હોય તો, આ ચોરસની દરેક બાજુની લંબાઈ _______ છે.JEE Mains 2024 Hard