JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
સુરેખ ગતિ કરતા પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો \(0\) થી \(10\,s\) ના સમય દરમિયાન સ્થાનાંતર અને પદાર્થે કાપેલ અંતરનો ગુણોત્તર ............ હોય.

- A \(1: 1\)
- B \(1: 4\)
- C \(1: 2\)
- D \(1: 3\)
Answer & Solution
Correct Answer
(D) \(1: 3\)
Step-by-step Solution
Detailed explanation
\(Displacement=\Sigma \text { area }=16-8+16-8=16\,m\) \(Distanc =\Sigma \mid \text { area } \mid=48\,m\) \(\frac{\text { displacement }}{\text { Distance }}=\frac{1}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક બાજુનો \(3\, \Omega\) અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ \(\Omega\) ના એકમમાં કેટલો થાય?JEE Mains 2021 Medium
- \(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(3.00\) મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને \(40.0^{\circ} {C}\) જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર \(\frac{{x}}{10}\) છે. તો \({x}\) નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? \(\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ માટેનું સાચું સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- એક કાર \(AB\) જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર \(v_{1} \,ms ^{-1}\), બીજુ એક તૃતિયાંશ અંતર \(v_{2} \,ms ^{-1}\) અને અંતિમ એક તૃતિયાંશ અંતર \(v_{3} \,ms ^{-1}\) વેગથી કાપે છે. જો \(v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}\) અને \(v_{1}=11 \,ms ^{-1}\) હોય, તો કારનો સરેરાશ વેગ ..........\(ms ^{-1}\) હશે.
JEE Mains 2022 Medium - સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ધનના સમપ્રમાણમાં મળે છે. વાયુ માટે \(\frac{\mathrm{Cp}}{\mathrm{Cv}}\) ગુણોત્તર______છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- કોઈક \(p, q \in R\) માટે ધારો કે \(\frac{x-2}{3}=\frac{y+1}{-2}=\frac{z+3}{-1}\) એ સમતલ \(p x-q y+z=5\) પર આવેલ છે. તો આ સમતલનું ઉગમબિંદુ ન્યૂનતમ અંતર \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- \(7.0 \times 10^{-3}\,kg\,m ^{-1}\) દળ પ્રતિ લંબાઈ દીઠ સ્ટીલનો તાર \(70\,N\) ના તણાવ હેઠળ છે. તારમાં લંબગત તરંગોની ઝડપ \(.........m/s\) હશે.JEE Mains 2023 Easy
- \((1-x)^{101}\left(x^{2}+x+1\right)^{100}\) નાં વિસ્તરણમાં \(x^{256}\) નો સહગુણક મેળવો.JEE Mains 2021 Hard
- જો બિંદુ \((\beta , 0, \beta )\, (\beta \neq 0)\) નું રેખા \(\frac{x}{1} = \frac{{y - 1}}{0} = \frac{{z + 1}}{{ - 1}}\) થી લંબઅંતર \(\sqrt {\frac{3}{2}} \) હોય તો \(\beta \) મેળવો.JEE Mains 2019 Medium
- \(2\,\mu H\) પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને \(7\,KHz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય \(\frac{1}{x} F\) છ. તો \(x\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Easy
- અસમતાઓ \(\left\{(x, y): 0 \leq y \leq x^{2}+1,0 \leq y \leq x+1\right.\) \(\left.\frac{1}{2} \leq x \leq 2\right\}\) થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ ............ ચો. એકમ થાય.JEE Mains 2020 Hard