JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
લોહચુંબકીય દ્રવ્યમાં, ક્યુરી તાપમાન થી ઓછા તાપમાને, પ્રદેશ (ડોમેઈન) ને ........ પ્રમાણે વ્યાખ્યાયીત કરવામાં આવે છે.
- A શૂન્ય ચુંબકન ધરાવતો સ્થુળ પ્રદેશ
- B પરસ્પર વિરૂધ્ધ દિશામાં અનુસ્થાપિત ચુંબકીય દ્વિધ્રુવી ધરાવતો સ્થુળ પ્રદેશ.
- C યાદચ્છિક અનુસ્થાપિત ચુંબકીય દ્વિધ્રુવી ધરાવતો સ્થુળ પ્રદેશ.
- D સંતૃપ્ત ચુંબકન ધરાવતો સ્થળ પ્રદેશ.
Answer & Solution
Correct Answer
(D) સંતૃપ્ત ચુંબકન ધરાવતો સ્થળ પ્રદેશ.
Step-by-step Solution
Detailed explanation
conceptual
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે.JEE Mains 2023 Easy
- જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2020 Hard
- આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - \(0.2 \mathrm{~mm}\) પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી \(400 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને \(100 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી મુખ્ય સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ગૌણ મહત્તમની પહોળાઈ _________થશે.JEE Mains 2024 Hard
- એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો તેના કેન્દ્રથી \(3R\) અંતરે રહેલા કણને \(F_1\) જેટલા બળ દ્વારા ગુરુત્વાકર્ષણ બળ થી આકર્ષે છે. હવે, ગોળામાં \(\left(\frac{R}{2}\right)\) જેટલી ગોલીય બખોલ (છિદ્ર) કરવામાં આવે છે (આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ) અને બળ \(F_2\) થાય છે. \(F _{1}: F _{2}\) નું મૂલ્ય ........... છે.
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}2&{ - 3}\\{ - 4}&1\end{array}} \right],\) તો \(adj\;\left( {3{A^2} + 12A} \right) = \) . . . .JEE Mains 2017 Medium
- એક કણને \(H\) ઊંચાઇના બહુમાળી મકાન પરથી ઊર્ધ્વ દિશામાં \(u \) જેટલી ઝડપે ફેંકવામાં આવે છે. કણને જમીન પર પહોંચતા લાગતો સમય તેની મહત્તમ ઊંચાઇએ પહોંચતા લાગતો સમય કરતાં \(n\) ગણો છે. \(H,u\) અને \(n\) વચ્ચેનો સંબંધ શું થાય?JEE Mains 2014 Hard
- જો દ્રીપદી ચલ \(X\) ના મધ્યક અને વિચરણ અનુક્રમે \(2\) અને \(1\) હોય તો \(X\) ની કિમત એક અથવા એક કરતાં વધારે થાય તે માટેની સંભાવના ...................... થાયJEE Mains 2015 Hard
- ડાયોડ માટે \(V-I\) લાક્ષણિકતા નીચે દર્શાવેલ છે. તો ફોરવર્ડ અને રિવર્સ બાયસના અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2017 Hard - \(\left|\begin{array}{lll}(a+1)(a+2) & a+2 & 1 \\ (a+2)(a+3) & a+3 & 1 \\ (a+3)(a+4) & a+4 & 1\end{array}\right|\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2021 Medium
- ધારો કે સમતલ \(2 x+3 y+z+20=0\) નું, તેની સમતલ \(x-3 y+5 z=8\) સાથેની છેદ્દ રેખા ફરતે કાટખૂણો ભ્રમણ કરાવામાં આવે છે.જો આ ભ્રમણ કરાવેલ સમતલમાં બિંદુ \(\left(2,-\frac{1}{2}, 2\right)\) નું આરસી પ્રતિબિંબ \(B ( a , b , c )\) હોય, તો\(=\dots\dots\dots\)JEE Mains 2022 Hard