JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
અનુકચુંબકીય પદાર્થો: \(A\). પોતાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાઓમાં ગોઠવે છે. \(B\). બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળતાથી આકર્ષાય છે. \(C\). ચુંબકીય સંવેદનશીલતા શૂન્ય કરતાં થોડી વધુ હોય છે. \(D\). પ્રબળ ચુંબકીય ક્ષેત્રના પ્રદેશમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A \(A, C\) માત્ર
- B \(B, D\) માત્ર
- C \(A, B, C\) માત્ર
- D \(A, B, C, D\)
Answer & Solution
Correct Answer
(A) \(A, C\) માત્ર
Step-by-step Solution
Detailed explanation
\(A, C\) માત્ર
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં \(1.5\) વક્રીભવાનાંક અને \(18\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં \(.....cm\) ફેરફાર થશે. (પાણીનો વક્રીભવનાંક \(= \frac{4}{3})\)JEE Mains 2023 Medium
- વિધુતભાર \(Q\) ને \(a, b, c (a < b < c)\) ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ, જ્યાં \(r < a\), આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?JEE Mains 2019 Hard
- એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા \(\frac{1}{x} MR ^2\) છે. જ્યાં \(R\) એ ત્રિજ્યા અને \(M\) એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. \(x\) નું મૂલ્ય .......... હશે.JEE Mains 2023 Easy
- નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) \(0.025 \;\mathrm{ms} \) માં પ્રવાહ એકસમાન રીતે \(0.25 \;\mathrm{A}\) થી ઘટીને \(0\;\mathrm{A}\) થાય છે ત્યારે તે \(100 \;\mathrm{V}\) નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ(\(\mathrm{mH}\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium
- \(100 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક પ્રેરક, \(50 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક કેપેસિટર અને \(50 \Omega\) અવરોધ ધરાવતો એક અવરોધક, એક 10 V, 50 Hz ના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર ________ W છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક વર્તુળાકાર રીંગ અને સમાન ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો, સ્થિર અવસ્થામાંથી લપસ્યા વિના એક ઢાળવાળા સમતલ પર નીચે ગબડે છે. જ્યારે તેઓ સમતલના તળિયે પહોંચે છે ત્યારે તેમના વેગનો ગુણોત્તર \(\sqrt{\frac{x}{5}}\) છે, જ્યાં \(\mathrm{x}=\) _____JEE Mains 2025 Medium
- ધારો કે \(a\) એવો પૂર્ણાંક છે કે જેથી \(\lim _{x \rightarrow 7} \frac{18-[1-x]}{[x-3 a ]}\) નું અસ્તિત્વ હોય, જ્યાં \([ t ]\) એ \(t\) થી નાના અથવા \(\leq t\) ને સમાન તમામ પુર્ણકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો \(a =\dots\dots\)JEE Mains 2022 Hard
- \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?JEE Mains 2021 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec ^2 x d x+\left(e^{2 y} \tan ^2 x+\tan x\right) d y=0 \) , \(0 < x < \frac{\pi}{2}, y\left(\frac{\pi}{4}\right)=0\) નો વ્યાપક ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{6}\right)=\alpha\), તો \(\mathrm{e}^{8 \alpha}\) = ........... છે.JEE Mains 2024 Hard
- જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે.JEE Mains 2021 Medium
- અંકો \(0, 1, 3, 7, 9\) નો પુનરાવર્તન સહિત ઉપયોગ કરી \(7,000\) કરતાં નાની સંખ્યા કેટલી મેળવી શકાય .JEE Mains 2019 Hard