ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

\(P\) અને \(Q\) ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે \(P\) ગુચળામાંથી \(3\, A\) પ્રવાહ પસાર થાય ત્યારે \(Q\) ગુચળામાંથી \(10^{-3}\, Wb\) ચુંબકીય ફ્લક્સ પસાર થાય.\(Q\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે \(P\) ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને \(Q\) ગુચળામાંથી \(2\, A\) પ્રવાહ પસાર થતો હોય ત્યારે \(P\) ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

  1. A \(6.67 \times {10^{ - 3}}\,Wb\)
  2. B \(6.67 \times {10^{ - 4}}\,Wb\)
  3. C \(3.67 \times {10^{ - 4}}\,Wb\)
  4. D \(3.67 \times {10^{ - 3}}\,Wb\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(6.67 \times {10^{ - 4}}\,Wb\)

Step-by-step Solution

Detailed explanation

Mutual induction \(\phi_{q}=M l_{p}\) \(10^{-3}=\mathrm{M}(3)\) \(\Rightarrow M=\frac{1}{3} \times 10^{-3}\) \(\phi_{\mathrm{p}}=\mathrm{Ml}_{\mathrm{q}}\) \(\Rightarrow \phi_{p}=6.67 \times 10^{-4}\, \mathrm{Wb}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app