JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
\(100^o C\) એ તપાવેલ એક \(192\, g\) અજ્ઞાત ધાતુને \(8.4^o C\) તાપમાન ધરાવતા \(240\,g\) પાણી ભરેલ \(128\, g\) પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન \(21.5 ^oC\) પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ \(J\, kg^{-1}\, K^{-1}\) હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા \(394 \,J kg^{-1} \,K{-1}\) છે.)
- A \(458\)
- B \(920\)
- C \(1232\)
- D \(654\)
Answer & Solution
Correct Answer
(B) \(920\)
Step-by-step Solution
Detailed explanation
\(Heat\,loss = Heat\,gain\) \(192 \times S\left( {100 - 21.5} \right)\) \( = \left( {128 \times 0.394 + 240 \times 4.2} \right)\left( {21.5 - 8.4} \right)\) \(192 \times 78.5 \times S = 1058.432 \times 13.1\) \(S = 0.91995\,J/g\,{K^{ - 1}}\) \(S = 919.95\,J/kg\,{K^{ - 1}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પદાર્થમાં તાપમાનનો તફાવત ઉષ્મા ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરી શકે છે. ઉષ્મા ઊર્જાનો ઉપયોગ કરવા માટે, પદાર્થમાં _________ હોવું જોઈએ.JEE Mains 2025 Easy
- જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ 540 nm છે. પાણીનો વક્રીભવનાંક \(4 / 3\) છે. આજ પ્રકાશ જ્યારે \( 3/ 2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ________ nm થાય.JEE Mains 2026 Easy
- \(2\, kg\) દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે \(0.6\, m\) ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ \(0.8\, m\) છે. જો કણની કોણીય ઝડપ \(12\, rad\, s^{-1}\) હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... \(kg\, m^2\,s^{-1}\) થાય.JEE Mains 2015 Medium
- બે પટ્ટી \(A\) અને \(B\) ની ઉષ્મીય વહકતાઓ અનુક્રમે \(84\,Wm ^{-1}\,K ^{-1}\) અને \(126\,Wm ^{-1}\,K ^{-1}\) છે. તેમનું સપાટી ક્ષેત્રફળ અને જાડાઈ સરખી છે. જેને તેની સપાટી સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. જો \(A\) અને \(B\) ની બહારની સપાટીનું તાપમાન \(100^{\circ}\,C\) પર રાખવામાં આવે, તો સ્થિત અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન ........ \({ }^{\circ} C\) છે.JEE Mains 2023 Medium
- એક સ્લિટથી થતા વિવર્તન માટે નીચેનામાંથી ક્યાં સાચા છે?
A. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના વધારા સાથે વધે છે.
B. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.
C. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ ઘટવાની સાથે વધે છે.
D. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ વધતા વધે છે.
E. સ્લિટની પહોળાઈ અચળ હોય ત્યારે મધ્યસ્થ અધિકતમ પ્રકાશીતતા તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.JEE Mains 2026 Easy - પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(\sigma\) એ \(R\) ત્રિજ્યાવાળી પાતળી ગોળાકાર કવચની સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. ગોળાકાર કવચની સપાટી પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના વિધાનો ધ્યાનમાં લો:
A. ફોટોડાયોડની સરખામણીમાં સૌર કોષનો જંકશન વિસ્તાર ખૂબ જ સાંકડો બનાવવામાં આવે છે.
B. સૌર કોષોને કોઈ બાહ્ય બાયસ સાથે જોડવામાં આવતા નથી.
C. LED હળવા ડોપિંગવાળા p-n જંકશનમાંથી બનેલો છે.
D. ફોરવર્ડ પ્રવાહમાં વધારો થવાથી LED ની પ્રકાશ તીવ્રતામાં સતત વધારો થાય છે.
E. પ્રકાશ ઉત્સર્જન માટે LED ને ફોરવર્ડ બાયસમાં જોડવા પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
JEE Mains 2024 Hard - શ્રેણી \(a _{1}, a _{2}, a _{3}, \ldots .\) ધ્યાને લો કે જેથી \(a _{1}=1, a _{2}=2\) અને \(a _{ n +2}=\frac{2}{ a _{ n +1}}+ a _{ n }\) જ્યાં \(n =1,2,3, \ldots\). કે \(n =1,2,3, \ldots .\) If \(\left(\frac{ a _{1}+\frac{1}{ a _{2}}}{ a _{3}}\right) \cdot\left(\frac{ a _{2}+\frac{1}{ a _{3}}}{ a _{4}}\right) \cdot\left(\frac{ a _{3}+\frac{1}{ a _{4}}}{ a _{5}}\right) \ldots\left(\frac{ a _{30}+\frac{1}{ a _{31}}}{ a _{32}}\right)=2^{\alpha}\left({ }^{61} C _{31}\right)\), તો \(\alpha=\) .............JEE Mains 2022 Hard
- વિઘેય \(f(x)=\frac{\cos ^{-1}\left(\frac{x^{2}-5 x+6}{x^{2}-9}\right)}{\log _{e}\left(x^{2}-3 x+2\right)} \) નો પ્રદેશ ........ છે.JEE Mains 2022 Hard
- અહી \(f(x)=2 x+\tan ^{-1} x\) અને \(g(x)=\log _e\left(\sqrt{1+x^2}+x\right)\), \(x \in[0,3]\) હોય તો . . ..JEE Mains 2023 Hard