JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
ધરતી ઉપરથી ફાયર (છોડાતા) પ્રક્ષિપ્તની ઝડપ \(u\) છે. તેની ગતિનાં સૌથી ઉચ્યત્તમ બિંદુ આગળ પ્રક્ષિપ્તની ઝડપ \(\frac{\sqrt{3}}{2} u\) છે. પ્રક્ષિપ્તની કુલ ગતિ દરમ્યાનનો સમય \(............\) છે.
- A \(\frac{ u }{2 g }\)
- B \(\frac{ u }{ g }\)
- C \(\frac{2 u }{ g }\)
- D \(\frac{\sqrt{3} u }{ g }\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{ u }{ g }\)
Step-by-step Solution
Detailed explanation
\(u \cos \theta=\frac{\sqrt{3} u }{2} \Rightarrow \cos \theta=\frac{\sqrt{3}}{2}\) \(\Rightarrow \theta=30^{\circ}\) \(T =\frac{2 u \sin 30^{\circ}}{ g }=\frac{ u }{ g }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય:JEE Mains 2014 Medium
- આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
JEE Mains 2014 Hard - આપેલ આકૃતિ મુજબ \(A , B\) અને \(C\) અનુક્રમે હાઇડ્રોજન અણુના પ્રથમ, બીજા અને ત્રીજા ઉત્તેજિત ઊર્જા સ્તર છે. જો બે તરંગલંબાઇનો ગુણોત્તર \(\left(\right.\) એટલે કે \(\left.\frac{\lambda_1}{\lambda_2}\right)\) એ \(\frac{7}{4 n}\) છે, તો \(n\) નું મૂલ્ય ..............હશે
JEE Mains 2023 Hard - \(M\) દળ ધરાવતો એક ફુગ્ગો અને તેની અંદરની સામગ્રી ' \(a\) ' પ્રવેગથી ઉપરની દિશામાં ગતિ કરી રહ્યા છે. ફુગ્ગાને ' \(3 a^{\prime}\) પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવા માટે, તેની સામગ્રીમાંથી કેટલું દળ મુક્ત કરવું પડશે?
( ' g ' ને ગુરુત્વીય પ્રવેગ લો)JEE Mains 2025 Easy - \(0.5\, mm\) ત્રિજ્યા ધરાવતાં અને \(5 \times 10^{7}\, S / m\) જેટલી વાહકતા ધરાવતાં એક નળાકારીય તારને લગાડેલા \(10\, mV/m\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. તારમાં વહેતા પ્રવાહનું અપેક્ષિત મૂલ્ય \(x ^{3} \,\pi mA\) છે. \(x\) નું મૂલ્ય ...... .JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ગણ \(\{1,2,3\}\) પરના અશૂન્ય સમતુલ્ય સંબંધોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Easy
- આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ \(A\) અને \(B\) માટે સાચું વિધાન પસંદ કરો.
JEE Mains 2024 Hard - ધારોકે A, B અને C એ વાસ્તવિક ઘટકો વાળા એવા ત્રણ 2 × 2 શ્રેણિકો છે કે જેથી \(B =( I + A )^{-1}\) અને A + C = I. જો \(BC =\left[\begin{array}{cc}1 & -5 \\ -1 & 2\end{array}\right]\) અને \(CB \left[\begin{array}{l}x_1 \\ x_2\end{array}\right]=\left[\begin{array}{l}12 \\ -6\end{array}\right]\) હોય, તો \(x_1+x_2\) = ___ .JEE Mains 2026 Medium
- સદીશ \(\vec{a}\) એ સદીશો \(\hat{i}, \hat{i}+\hat{j}\) અને સદીશો \(\hat{i}-\hat{j}, \hat{i}+\hat{k}\) દ્વારા રચાતા સમતલોની છેદરેખાને સમાંતર છે. જો સદીશ \(\vec{a}\) અને સદીશ \(\vec{b}=\hat{i}-2 \hat{j}+2 \hat{k}\) વચ્ચેનો ગુરુકોણ મેળવો.JEE Mains 2022 Hard
- \(\mathop \smallint \limits_0^\pi \sqrt {1 + 4{{\sin }^2}\frac{x}{2} - 4\sin \frac{x}{2}} \;dx = \)JEE Mains 2014 Hard
- ત્રણ સમાન કદ ધરાવતા પાત્રોમાં સમાન તાપમાને અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એક પરમાણ્વીય), બીજામાં ક્લોરિન (દ્રી-પરમાણુક) અને ત્રીજા પાત્રમાં યુરેનિયન હેકઝા ફલોરાઈડ (બહુ-પરમાણુક) ભરેલો છે. તેઆને તેમની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((v_{rms})\) ના આધાર પર ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium