ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ \((S)\) ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા \(\rho\), બુંદની ત્રિજ્યા \(r\) હોય, તો \(T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}\) એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં \(K\) એ પરિમાણરહિત છે. કારણ \((R)\) : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપે છે.
  2. B \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપતું નથી.
  3. C \((A)\) સાયું છે પણ \((R)\) ખોટું છે.
  4. D \((A)\) ખોટું છે પણ \((R)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \((A)\) ખોટું છે પણ \((R)\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

\(T=k \sqrt{\frac{\rho r^{3}}{s^{3 / 2}}}\) dimensions of \(RHS =\frac{\left[ M ^{1 / 2} L ^{-3 / 2}\right]\left[ L ^{3 / 2}\right]}{\left[ MT ^{-2}\right]^{3 / 4}}= M ^{1 / 3} L ^{0} T ^{3 / 2}\) dimensions of L.H.S \(\neq\) dimensions of R.H.S \(\therefore\) option (D)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app