JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
| લિસ્ટ \(-I\) | લિસ્ટ \(-II\) |
| \((a)\) ટોર્ક | \((i)\) \({MLT}^{-1}\) |
| \((b)\) બળનો આઘાત | \((ii)\) \({MT}^{-2}\) |
| \((c)\) તણાવ | \((iii)\) \({ML}^{2} {T}^{-2}\) |
| \((d)\) પૃષ્ઠતાણ | \((iv)\) \({MI} {T}^{-2}\) |
- A \((a)-(iii), (b) -(i), (c)-(iv), (d)-(ii)\)
- B \((a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)\)
- C \((a)-(i), (b)-(iii), (c)-(iv), (d)-(ii)\)
- D \((a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)\)
Answer & Solution
Correct Answer
(A) \((a)-(iii), (b) -(i), (c)-(iv), (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
torque \(\tau \rightarrow {ML}^{2} {T}^{-2}\) \((III)\) Impulse \(I\) \(\Rightarrow {MLT}^{-1}\) \((I)\) Tension force \(\Rightarrow {MLT}^{-2}\) \((IV)\) Surface tension \(\Rightarrow {MT}^{-2}\) \((II)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ \(\Delta M\) ના સ્વરૂપે ઝડપ _______ થશે.JEE Mains 2024 Hard
- \(A\) પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot A / 2\) છે. તો લઘુતમ વિચલન કોણ _______ છે.JEE Mains 2024 Hard
- \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે.JEE Mains 2013 Hard
- બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન જેવા અણુંમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બદલાયેલું બળ \(F = \frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{{{r^2}}} + \frac{\beta }{{{r^3}}}} \right)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(\beta \) અચળાંક છે. આ અણુંની \(n\) મી કક્ષાની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા \(\left( {{a_0} = \,\frac{{{\varepsilon _0}{h^2}}}{{m\pi {e^2}}}} \right)\) ના સ્વરૂપમાં કેટલી મળે?JEE Mains 2013 Hard
- \(670 \,nm\) જેટલી ચોકકસ તરંગ લબાઈ (\(v\) વેગથી ગતિ કરતી પ્રકાશગંગામાંથી આવતો પ્રકાશ) માટે અવલોકાતી તરંગલંબાઇ \(670.7 \,nm\) છે.તો \(v\) નું મુલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- એક અનુચુંબકીય પદાર્થને \(1 \,cm\) બાજુ ધરાવતા એક ઘન સ્વરૂપે લેવામાં આવે છે. જ્યારે ચુંબકીય તીવ્રતા \(60\times 10^3\, A/m\) આપવામાં આવે ત્યારે તેની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \(20 \times 10^{-6}\,J/T\) થાય છે. તેની ચુંબકીય સસેપ્ટીબિલીટી કેટલી હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જો ત્રિકોણની બાજુઓની લંબાઈ અનુક્રમે \(5, 5r, 5r^2\) હોય તો \(r\)ની કઈ કિંમત શક્ય નથી.JEE Mains 2019 Hard
- ધારો કે \(A=\{1,2,3, \ldots, 20\}\) છે. ધારો કે \(R_1\) અને \(R_2\) એ બે \(A\) પરના એવા સંબંધો છે કે જેથી \(R_1=\{(a, b): b\) એ વડે વિભાજ્ય છે\(\}\) \(R_2=\{(a, b): a\) એ \(b\) નો પૂર્ણાંક ગુણક છે\(\}\). તો \(R_1-R_2\) માં સભ્યોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે \(6.4 \;\mathrm{cm}\) અને \(4.8 \;\mathrm{cm}\) છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Medium
- \(\left(2 x^{3}+\frac{3}{x^{k}}\right)^{12}, x \neq 0\) નાં દ્રીપદી વિસ્તરણમાં અચળ પદ \(2^{8} \cdot \ell\) હોય, જ્યાં \(\ell\) અયુગ્મ સંખ્યા હોય તેવા ધનપુર્ણાક \(k\) ની સંખ્યા............. છેJEE Mains 2022 Medium
- જો વિધેય \(f(x)=\log _e\left(\frac{2 x+3}{4 x^2+x-3}\right)+\cos ^{-1}\left(\frac{2 x-1}{x+2}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) હોય, તો \(5 \beta-4 \alpha\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ \(V_{1}\) થી \(V_{2}\) કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય \(W_{1}\) સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો \(W_{2}\) અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો \(W_{3}\) છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium