JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્યકેન્દ્ર પાસે એક વસ્તુને મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મોટવણી અને પ્રતિબિંબની અંતર શું થાય?
- A \(1, \infty\)
- B ખૂબ મોટું, \(\infty\)
- C \(\frac{1}{2}, \frac{f}{2}\)
- D \(\frac{1}{4}, \frac{f}{4}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{2}, \frac{f}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\({U}=-{f}\) \(\frac{1}{{V}}-\frac{1}{{U}}=\frac{1}{-{f}} \Rightarrow \frac{1}{{V}}=-\frac{2}{{f}}\) \({V}=\frac{-{f}}{2}\) \({m}=\frac{{V}}{{U}}=\frac{1}{2}\) distance \(=\frac{{f}}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ \(3.0\) કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે \(4.5\) કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.JEE Mains 2022 Medium
- \(1.6 \mu \mathrm{C}\) વિદ્યુતભાર અને \(16 \mu \mathrm{~g}\) દળ ધરાવતો એક કણ 6.28 T ના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હાજર છે. આ કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. કણને પ્રથમ વખત તેની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જરૂરી સમય ________ S છે. \((\pi=3.14)\)JEE Mains 2025 Easy
- નીચે આપેલ આકૃતિમાં \(M = 490\,g\) દળ ધરાવતા બ્લોકને ધર્ષણરહિત ટેબલ ઉપર સમાન સ્પ્રિંગ અચળાંક \(\left( K =2\,N\,m ^{-1}\right)\) ધરાવતી બે સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. જો બલોક ને \(X\; m\) થી સ્થાનાંતરીત કરવામાં આવે છે તો તેના દ્વારા \(14\,\pi\) સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા \(...............\) થશે.
JEE Mains 2023 Medium - એક મચ્છર \(\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s\) ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. \(2 \,s\) ના અંતે મચ્છરની દિશા કઈ હશે ?JEE Mains 2021 Hard
- આપેલ વીજ પરિપથનો સમતુલ્ય લોજિક ગેટ \(.............\) છે.
JEE Mains 2023 Medium - પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. \(124.1\,nm\) તરંગ લંબાઇના ફોટોનના ઉત્સર્જનમાં આમાંથી કઈ સંક્રાતિ ઉદ્દભવશે ? \(\text { ( } h =6.62 \times 10^{-34}\,Js)\) આવેલું છે.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(A =\left[ a _{ ij }\right]_{2 \times 2}\), જ્યાં પ્રત્યેક \(i , j\) માટ \(a _{ ij } \neq 0\) અને \(A ^2= I\).ધારોકે \(A\) ના તમામ વિકર્ણી ઘટકોનો સરવાળો \(a\) છે અને \(b =| A |\). તો \(3 a ^2+4 b ^2=.......\)JEE Mains 2023 Hard
- જો \(A = \left( {\begin{array}{*{20}{c}}
{\cos \,\alpha }&{ - \sin \,\alpha }\\
{\sin \,\alpha }&{\cos \,\alpha }
\end{array}} \right)\), \(\left( {\alpha \in R} \right)\) આપલે છે કે જેથી \({A^{32}} = \left( {\begin{array}{*{20}{c}}
0&{ - 1}\\
1&0
\end{array}} \right)\) તો \(\alpha \) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard - ધારોકે સમતલ \(P\),એ રેખા \(2 x+y-z-3=0=5 x-3 y+4 z+9\) ને સમાવે છે તથા રેખા \(\frac{x+2}{2}=\frac{3-y}{-4}=\frac{z-7}{5}\) ને સમાંતર છે.તો બિંદુ \(A (8,-1,-19)\) નું સમતલ \(P\) થી,રેખા \(\frac{x}{-3}=\frac{y-5}{4}=\frac{2-z}{-12}\) ને સમાંતર માપતા મળતુ અંતર \(..........\) છે.JEE Mains 2023 Hard
- બે એકરંગી પ્રકાશ કિરણોની તીવ્રતાઓનો ગુણોત્તર 1:9 છે. આ કિરણો વડે વ્યતિકરણ ભાત પ્રાપ્ત થાય છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2025 Easy
- આંતરિક અવરોધ \(r\) ધરાવતી બેટરી સાથે \(R\) અવરોધ જોડેલ છે \(R\) અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ...JEE Mains 2019 Medium
- એક અવાહક પાતળા \(l\) લંબાઇના સળીયા પર \(\rho \left( x \right) = {\rho _0}\,\frac{x}{l}\) જેટલી રેખીય વિજભાર ઘનતા છે. ઉગમ બિંદુ \((x= 0)\) માંથી પસાર થતી અને સળીયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાને પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો સળીયો \(n\) પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ફરતો હોય તો સળીયા માટે સમય સરેરાશ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે?JEE Mains 2019 Hard