JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?

- A \(1\; kg\) દળથી \(1.5\; cm\) જમણી અને \(1.2\; cm\) ઊંચાઈ પર
- B \(1\; kg\) દળથી \(0.9\; cm\) જમણી અને \(2.0\; cm\) ઊંચાઈ પર
- C \(1\; kg\) દળથી \(0.6\; cm\) જમણી અને \(2.0\; cm\) ઊંચાઈ પર
- D \(1\; kg\) દળથી \(2.0\; cm\) જમણી અને \(0.9\; cm\) ઊંચાઈ પર
Answer & Solution
Correct Answer
(B) \(1\; kg\) દળથી \(0.9\; cm\) જમણી અને \(2.0\; cm\) ઊંચાઈ પર
Step-by-step Solution
Detailed explanation
Let \(1 \mathrm{kg}\) as origin and \(\mathrm{x}\) -y axis as shown \({\mathrm{x}_{\mathrm{cm}}=\frac{1(0)+1.5(3)+2.5(0)}{5}=0.9 \mathrm{cm}}\) \({\mathrm{y}_{\mathrm{cm}}=\frac{1(0)+1.5(0)+2.5(4)}{5}=2 \mathrm{cm}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફારJEE Mains 2021 Medium
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- \(6.7 \times 10^{-2} \) \(Am^2\) ચુંબકીય ચાકમાત્રા અને \(7.5 \times 10^{-6}\) \( kgm^2\) જડત્વની ચકામાત્રા ધરાવતી એક ચુંબકીય સોય \(0.01\) \( T\) ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત દોલન કરે છે.\(10\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય.......\(s\) છે :JEE Mains 2017 Medium
- \(6.63 \mathrm{eV}\) જેટલું કાર્ય વિધેય ધરાવતી ધાતુ માટે સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ .......... છે.JEE Mains 2024 Hard
- ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપ હાઇડ્રોજનને પ્રતાડિત કરવા માટે \(12.5\,eV\) નું ઈલેકટ્રોન પુંજ વાપરવામાં આવે છે. ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા \(.......\) હશે.JEE Mains 2023 Hard
- જો કલોરીનના અણુની \(27^{\circ}\,C\) તાપમાને \(r.m.s\) ઝડપ \(490\,m / s\) હોય, તો આ જ તાપમાને આર્ગોનના અણુની \(r. m. s\) ઝડપ ....... \(m/s\) થશે. (આર્ગોનના અણુનું દળ \(= 39.9\,u\), કલોરીના અણુનું દળ = \(70.9\,u )\)JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- બિંદુઓ \((-3, -3, 4)\) અને \((3, 7, 6)\) ને જોડતા રેખાખંડના લંબ દ્રીભાજક સમતલએ આપેલ પૈકી ક્યાં બિંદુમાંથી પસાર થાય ?JEE Mains 2019 Hard
- \(\mathrm{m}\) દળ ધરાવતા સેટેલાઈટને પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં \(u\) વેગથી લોન્ચ કરવામાં આવે છે. \(\mathrm{R}\) (\(R =\) પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર પહોચ્યા પછી તે \(\frac{\mathrm{m}}{10}\) દળના રોકેટમાથી બહાર આવીને વર્તુળાકાર કક્ષામાં પહોચે છે તો રોકેટની ગતિઉર્જા કેટલી થશે? (\(G\) ગુરુત્વાકર્ષણનો અચળાંક ; \(\mathrm{M}\)પૃથ્વીનું દળ)JEE Mains 2020 Hard
- એક રેડિયો એકટિવ ન્યુક્લિયસ બે ભિન્ન પ્રક્રિયાઓ દ્રારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયાનો અર્ધ-આયુ \(30\,s\) મિનિટ અને બીજી પ્રક્રિયાનો અર્ધ-આાયુ \(5\) મિનિટ છે. ન્યુકિલયસનો પરિણામી અર્ધ-આાયુ \(\frac{\alpha}{11}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય \(.............\) છે.JEE Mains 2023 Medium
- ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં \(12\, {m}\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી \('{h}'\) ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે \(h\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?JEE Mains 2021 Medium
- આંતરિક અવરોધ \(x\ \Omega\) ધરાવતું એક વોલ્ટમીટર \(20\) V સુધીનું માપન કરવા માટે વાપરી શકાય છે. તેની માપન શ્રેણી વધારીને \(30\) V કરવા માટે, જરૂરી ફેરફાર _____ છે.JEE Mains 2026 Medium
- ધારોકે \(\vec{a}=3 \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\vec{c}=2 \hat{i}-3 \hat{j}+3 \hat{k}\) જો \(\vec{b}\) એવો સદિશ હોય કે જેથી \(\vec{a}=\vec{b} \times \vec{c}\) અને \(|\vec{b}|^2=50\) હોય,તો \(|72-| \vec{b}+\left.\vec{c}\right|^2 \mid=.........\)JEE Mains 2023 Hard