ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

એક લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ગતિ ઊર્જા \(K_1\) છે. જો લોલકની લંબાઈ બમણી કરવામાં આવે તો તે પ્રથમ કિસ્સામાં જેટલો કંપવિસ્તાર હતો તેટલા જ કપંવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. અને તેની મહત્તમ ગતિ ઊર્જા \(K_2\) છે. તો ... 

  1. A \({K_2} = 2{K_1}\)
  2. B \({K_2} = \frac{{{K_1}}}{2}\)
  3. C \({K_2} = \frac{{{K_1}}}{4}\)
  4. D \({K_2} = {K_1}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \({K_2} = 2{K_1}\)

Step-by-step Solution

Detailed explanation

Maximum kinetic energy at lowest point \(B\) is given by \(\mathrm{K}=\mathrm{mg} \ell(1-\cos \theta)\) where \(\theta=\) angular amp. \(\mathrm{K}_{1}=\mathrm{mg} \ell(1-\cos \theta)\) \(\mathrm{K}_{2}=\mathrm{mg}(2 \ell)(1-\cos \theta)\) \(\mathrm{K}_{2}=2 \mathrm{K}_{1}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app