JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
કાર્નોટ એન્જિન \(900\; \mathrm{K}\) અને \(300 \;\mathrm{K}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.તે એક ચક્ર દરમિયાન \(1200\; \mathrm{J}\) કાર્ય કરે છે તો એક ચક્ર દરમિયાન એન્જિન નીચા તાપમાને કેટલી ઉર્જા (\(\mathrm{J}\) માં) મુક્ત કરશે?
- A \(450\)
- B \(500\)
- C \(600\)
- D \(650\)
Answer & Solution
Correct Answer
(C) \(600\)
Step-by-step Solution
Detailed explanation
for carnot engine \(\frac{Q_{1}}{Q_{2}}=\frac{T_{1}}{T_{2}}\) \(\frac{\mathrm{Q}+1200}{\mathrm{Q}}=\frac{900}{300}\) \(\mathrm{Q}+1200=3 \mathrm{Q}\) \(Q=600 \mathrm{J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?JEE Mains 2021 Medium
- આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ \(\overrightarrow{ a }, \overrightarrow{ b }\) અને \(\overrightarrow{ c }\) દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 Hard
- ચામાચીડિયું \(10\,ms^{-1}\) ના વેગથી દીવાલ તરફ \(8000\,Hz\) આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને \(f\) આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો \(f\) નું મૂલ્ય \(Hz\)માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ\(= 320\,ms^{-1}\) )JEE Mains 2015 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢળતા સમતલ (ઢોળાવ) ને મૂકવામાં આવેલા છે. \(45^{\circ}\) નું કોણ ધરાવતા ઢોળાવ પર ચોસલાને \(B\) ની દિશામાં એટલા પૂરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે \(10\,m\) ઉાંચાઈએ ટોચ (ઉચ્ચતમ) પર પહોંચે. ઉચ્ચત્તમ બિંદુ \(B\) એ પહોંચ્યા બાદ, ચોસલું બીજા ઢોળાવ પર નીચે તરફ સરકે છે. બિંદુુ \(A\) થી બિંદુ \(C\) સુધી પહોંચવા લાગતો કુલ સમય \(t(\sqrt{2}+1) s\) છે. \(t\) નું મૂલ્ય \(..........\) હશે. \(\left(g=10 m / s ^2\right.\) લો.)
JEE Mains 2022 Hard - એક કણ ઉગમબિંદુથી \(x-y\) સમતલમાં પોતાની ગતિ શરૂ કરે છે. \(\mathrm{t}=0\) સમયે તેનો શરૂઆતનો વેગ \(3.0 \hat{\mathrm{i}} \;\mathrm{m} / \mathrm{s}\) અને અચળ પ્રવેગ \((6.0 \hat{\mathrm{i}}+4.0 \hat{\mathrm{j}}) \;\mathrm{m} / \mathrm{s}^{2}\) છે. જ્યારે કણનો \(y-\)યામ \(32\;\mathrm{m}\) હોય ત્યારે તેનો \(x-\)યામ \(D\) મીટર છે તો \(D\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ \(\left(\frac{1}{3}\right)\) વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... \(km\) હશે [પૃથ્વી ની ત્રિજયા \(R =6400\, km , \sqrt{3}=1.732\) ]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(m\) એ દ્રીઘાત સમીકરણ \(\left( {{m^2} + 1} \right)\,{x^2} - 3x + {\left( {{m^2} + 1} \right)^2} = 0\) માંથી મેળવામાં આવે છે કે જેથી તેના બીજનો સરવાળાઓ મહતમ થાય છે તો બીજના ઘનનો ધન તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 Hard - જેના માટે \(\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0\) થાય તેવી \(\alpha\) ની કિંમત ........... અંતરાલમાં આવે છે.JEE Mains 2024 Hard
- સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા \(a\) છે જે અંદરની અને બહારની ત્રિજ્યા \({b}\) અને \(c\) તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી \(x\) અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે\((i)\) \({x}<{a}\) અને \((ii)\) \({a}<{x}<{b}\) હોય ત્યારે કેટલો થાય?JEE Mains 2021 Hard
- \(10\) અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(20\) અને \(8\) છે.ત્યાર બાદ,એવું જોવામાં આવ્યું કે એક અવલોકન \(40\) ને બદલે ભૂલથી \(50\) નોંધવામાં આવેલ હતું. તો સાચું વિચરણ \(........\) છે.JEE Mains 2023 Hard
- સંભાવના વિતરણ \(P(X= 0)=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{X}=\mathrm{j})=\frac{1}{3^{j}}(\mathrm{j}=1,2,3, \ldots, \infty)\) માટે યાર્દચ્છિક ચલ \(X\) આપવામાં આવ્યું છે તો વિતરણનો મધ્યક અને સંભાવના \(\mathrm{P}(\mathrm{X}\) એ ધન અને યુગ્મ હોય ) અનુક્રમે . . . અને . . . થાય.JEE Mains 2021 Medium