ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ \(60^{\circ}\) ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ _______ છે.

  1. A \(30^{\circ}\)
  2. B \(60^{\circ}\)
  3. C \(90^{\circ}\)
  4. D \(45^{\circ}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(30^{\circ}\)

Step-by-step Solution

Detailed explanation

સંપૂર્ણ પ્રતિબિંબ પર વક્રીભવન કિરણ અને પ્રતિબિંબિત કિરણ લંબરૂપ હોય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app