ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

નીચે બે કથનો આપેલા છે: કથન \(I\): જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય. કથન \(II\) : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

  1. A કથન \(I\) અને કથન \(II\) બંને સાચા છે.
  2. B કથન \(I\) અને કથન \(II\) બંને ખોટા છ.
  3. C કથન \(I\) સાચું છે પરંતુ કથન \(II\) ખોટું છે.
  4. D કથન \(I\) ખોટું છે પરંતુ કથન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) કથન \(I\) સાચું છે પરંતુ કથન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Surface tension will be less as temperature increases \(\mathrm{h}=\frac{2 \mathrm{~T} \cos \theta}{\rho \mathrm{gr}}\) Height of capillary rise will be smaller in hot water and larger in cold water.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app