JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
જો ' m ' દળ ધરાવતા કણનો સ્થાન સદિશ \(\overrightarrow{\mathrm{r}}=\mathrm{a}(\hat{\mathrm{i}} \cos \omega \mathrm{t}+\hat{\mathrm{j}} \sin \omega \mathrm{t})\) હોય અને \(\overrightarrow{\mathrm{L}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) અનુક્રમે તેનું કોણીય વેગમાન અને રેખીય વેગમાન દર્શાવે, તો બળની દિશા છે:
- A \(\vec{r}\) ની દિશાની વિરુદ્ધ
- B \(\overrightarrow{\mathrm{L}}\) ની દિશાની વિરુદ્ધ
- C \(\vec{P}\) ની દિશાની વિરુદ્ધ
- D \(\overrightarrow{\mathrm{L}} \times \overrightarrow{\mathrm{P}}\) ની દિશાની વિરુદ્ધ
Answer & Solution
Correct Answer
(A) \(\vec{r}\) ની દિશાની વિરુદ્ધ
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{\mathrm{a}}=-\omega^2 \overrightarrow{\mathrm{r}}\) \(\therefore \overrightarrow{\mathrm{F}}\) એ \(\overrightarrow{\mathrm{r}}\) ની વિરુદ્ધ દિશામાં છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી \(10R\) ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ \(v_{i}\) ને નિષ્ક્રમણ વેગ \(v_{ e }\) ના \(v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }\) સ્વરૂપમાં લખી શકાય. અહિંયા \(x\) નું મૂલ્ય ...... હશે.JEE Mains 2021 Hard
- પરિપથમાં \(A\) થી \(C\) તરફ વહેતા પ્રવાહ \(i_{1}\) ........ \(A\)
JEE Mains 2020 Medium - \(9.8\, {m}\) ઊંચાઈ પર રહેલા નળમાંથી પાણીના ટીપાં જમીન પર પડે છે. ટીપાં એકસરખા અંતરાલમાં પડે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પરે પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી છૂટે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે ત્યાર બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ (\(m\) માં) પર હશે?JEE Mains 2021 Hard
- કોમન એમીટર અમ્પ્લિફાયરનો પ્રવાહ ગેઇન \(69\) છે. જો એમીટર પ્રવાહ \(7.0\,mA\) હોય તો કલેક્ટર પ્રવાહ કેટલા \(mA\) મળે?JEE Mains 2017 Medium
- એકબીબનને \(75^{\circ}\) ના નમને ગોઠવેલા (આકૃતિ જુઓ) બે સમતલ અરીસાનો \(M _{1}\) અને \(M _{2}\) પર \(\theta_{1}\) જેટલા આપાત કોણે એક પ્રકાશ કિરણ આપાત કરવામાં આવે છે. અરીસા \(M _{1}\) થી પરાવર્તિત થઈને તે અરીસા \(M _{2}\) દ્વારા તે ફરીવાર \(30^{\circ}\) ના પરાવર્તન કોણે પરાવર્તન પામે છે. કિરણનું કુલ વિચલન .............. ડીગ્રી થશે.
JEE Mains 2022 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I સૂચિ-II (A) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક (I) \(\left[\mathrm{LT}^{-2}\right]\) (B) ગુરુત્વીય સ્થિતિ ઊર્જા (II) \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2}\right]\) (C) ગુરુત્વીય સ્થિતિમાન (III) \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) (D) ગુરુત્વ પ્રવેગ (IV) \(\left[\mathrm{M}^{-1} \mathrm{~L}^3 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(100\, {Nm}^{-1}\) બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(1\, {kg}\) દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે \(T\) આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય \(\frac{{T}}{{x}}\) હોય,તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- જો\(\sin ^{2}\left(10^{\circ}\right) \sin \left(20^{\circ}\right) \sin \left(40^{\circ}\right) \sin \left(50^{\circ}\right) \sin \left(70^{\circ}\right)=\alpha-\) \(\frac{1}{16} \sin \left(10^{\circ}\right)\), તો \(16+\alpha^{-1}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- એક બાંધકામનું કામ બે કડિયા A અને B દ્વારા સાથે મળીને 22.5 દિવસમાં પૂર્ણ કરી શકાય છે. કડિયો A એકલો તે કામ કડિયા B કરતાં 24 દિવસ ઓછા સમયમાં પૂર્ણ કરી શકે છે. તો કડિયો A એકલો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?JEE Mains 2026 Hard
- લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ \(O\) અને \(O ^{\prime}\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .
JEE Mains 2020 Hard - અહી \(A\) અને \(B\) બે \(3 \times 3\) કક્ષા વાળા શૂન્યતર વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(AB\) એ શૂન્ય શ્રેણિક થાય છે તોJEE Mains 2022 Medium
- ધારો કે \(z=1+i\) અને \(z _1=\frac{1+ i \overline{ z }}{\overline{ z }(1- z )+\frac{1}{ z }}\) તો \(\frac{12}{\pi} \arg \left( z _1\right)=...........\)JEE Mains 2023 Hard