JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
જે કણનો સ્થાન સદિશ \((\hat{i}+\hat{j}+\hat{k})\) છે, તેના પર લાગતા બળ \((2 \hat{i}+\hat{j}+2 \hat{k})\) ને કારણે ઉગમબિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક કેટલું હશે?
- A \(\hat{i}-\hat{k}\)
- B \(\hat{i}+\hat{k}\)
- C \(\hat{j}+\hat{k}\)
- D \(\hat{i}-\hat{j}+\hat{k}\)
Answer & Solution
Correct Answer
(A) \(\hat{i}-\hat{k}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} \tau & =\dot{r} \times \dot{F} \\ \tau & =\left|\begin{array}{lll}\hat{i} & \hat{j} & \hat{k} \\ 1 & 1 & 1 \\ 2 & 1 & 2\end{array}\right| \\ \tau & =\hat{i}(2-1)-\hat{j}[0]+\hat{k}(1-2) \\ & =\hat{i}-\hat{k}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(T =300 \,K\) તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. \(J\) થશે. ( \(R =8.31 \,J / mol.K\) આપેલ છે.)JEE Mains 2022 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. પ્લાન્કનો અચળાંક I. \(ML^2T^{-2}\) B. નિરોધક પોટેન્શિયલ II. \(T^{-1}\) C. કાર્યવિધેય III. \(ML^2T^{-1}\) D. દહેલી આવૃત્તિ IV. \(ML^2T^{-3}A^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(16\) અને \(9\) એકમ તીવ્રતા ધરાવતા કિરણપુંજનું વ્યતિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત ભાગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2014 Hard
- સમય \(t\) અને સ્થાનનાતર \(x\) ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \({F}={A} \cos {Bx}+{C} \sin {Dt}\) \(\frac{{AD}}{{B}}\) નું પારિમાણિક સૂત્ર શું થાય?JEE Mains 2021 Medium
- એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી?JEE Mains 2023 Medium
- બ્લોકને અચળ પાવરથી ખસેડતા તેને કાપેલ અંતર સમયનાં પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(z\) એક સંકર સંખ્યા છે કે જેથી \(|z+2| = |z-2|\) અને \(\arg\left(\dfrac{z+3}{z-i}\right) = \dfrac{\pi}{4}\) છે. તો \(|z|^2\) બરાબર છે:JEE Mains 2026 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ \(A,B,C\)માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ \(K\) ને અનુરૂપ તાપમાન \(.........\,{}^{\circ}\,C\) થશે.
JEE Mains 2023 Medium - પ્રત્યેક બાળક ને ઓછામાં ઓછી એક નારંગી મળે તે રીતે \(20\) વિભિન્ન નારંગી \(3\) બાળકો ને આપવામાં આવે તેની રીતોની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- એક સમાંતર શ્રેણી (A.P.) માં પદોની સંખ્યા યુગ્મ છે; બધા એકી પદોનો સરવાળો 24 છે, બધા બેકી પદોનો સરવાળો 30 છે અને છેલ્લું પદ પ્રથમ પદ કરતાં \(\frac{21}{2}\) જેટલું વધારે છે. તો, સમાંતર શ્રેણીમાં પૂર્ણાંક હોય તેવા પદોની સંખ્યા = __________JEE Mains 2025 Medium
- સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે \(1\,cm\) અને \(0.5\,cm\) હોય. દ્રવ્યની ઘનતાઓ \(3:5\) ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ \(\frac{x}{6}\) નાં ગુણોતરમાં મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.JEE Mains 2023 Medium
- અહી \(\hat{a}\) અને \(\hat{b}\) બે એકમ સદીશો છે કે જેનો વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{4}\) છે. જો \(\theta\) એ સદીશો \((\hat{a}+\hat{b})\) અને \((\hat{a}+2 \hat{b}+2(\hat{a} \times \hat{b}))\) વચ્ચેનો ખૂણો હોય તો \(164 \cos ^{2} \theta\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard