ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
  • JEE Mains 2024
  • અઘરું
  • MCQ

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})\) વડે રજૂ કરી શકાય છે. તેને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર સદિશ _______ વડે આપી શકાય.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(\vec{B}=\frac{E_0}{C} \cos (\omega t-k z) \hat{j}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

આપેલ છે \(\vec{E}=E_0 \cos (\omega t-k z) \hat{i}\)

\( \vec{B}=\frac{E_0}{C} \cos (\omega t-k z) \hat{j} \)

\( \hat{C}=\hat{E} \times \hat{B}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ