JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
બે પ્રક્ષિપ્ત પદાર્થોનું સમાન ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરવામાં આવે છે. આ બંને પ્રક્ષિપ્ત પદાર્થોએ અનુક્રમે પ્રાપ્ત કરેલી મહત્તમ ઉંચાઈનો ગુણોત્તર .......... છે.
- A \(2: \sqrt{3}\)
- B \(\sqrt{3}: 1\)
- C \(1: 3\)
- D \(1: \sqrt{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(1: 3\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{\max }=\frac{ u ^2 \sin ^2 \theta}{2 g }\) \(\frac{ H _1}{ H _2}=\frac{\sin ^2 \theta_1}{\sin ^2 \theta_2}=\frac{1}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં રહેલા ઝેનર ડાયોડનો પાવર \(x \times 10^{-1}\;watt\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
JEE Mains 2021 Medium - બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર \(1: 1\) છે. તો \(P\) બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?
JEE Mains 2021 Hard - \('l'\) લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ \(w\) કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ \(F_{H}\) અને \(F_{V}\) દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર \(\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta\) મળે છે.તો \(\theta\)નું મૂલ્ય ..... .
JEE Mains 2020 Hard - આપેલ પરિપથમાં બિંદુ \(A\) અને બિંદુ \(B\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ........\(V\) મળે?
JEE Mains 2020 Medium - \(210\;m / s\) ના વેગથી ગતિ કરતી \(5\, g\) દળની એક ગોળી એક જડિત લાકડાના બ્લોકમાં ઘૂસી જાય છે. તેની ગતિઉર્જાની અડધી ઉર્જા ગોળીની ઉષ્મામાં અને બીજી અડધી ઉર્જા લાકડાની ઉષ્મામાં રૂપાંતર પામે છે જેના કારણે તેમના તાપમાન વધે છે. જો ગોળીના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા \(0.030\, cal /\left( g -{ }^{\circ} C \right)\)\(\left(1\, cal =4.2 \times 10^{7}\, ergs \right)\) હોય તો ગોળીના તાપમાનમા થતો વધારો \(.......^oC\) ની નજીકનો હશે?JEE Mains 2020 Medium
- \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી \(x_1\) અને \(x_2\) \((x_1 > x_2)\) અંતરે વસ્તુ મુક્તા તેની સમાન મોટવણી \(2\) મળે છે.તો \(x_1\) અને \(x_2\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો પરિણામી અવરોધનું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - જે \(e\) વિદ્યુતભાર હોય, \(c\) મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ હોય અને \(h\) પ્લાન્ક અચળાંક હોય, તો \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{| e |^{2}}{h c}\) સૂત્રનું પરિમાણ .....JEE Mains 2021 Hard
- સમીકરણ \(3 \sin x+4 \cos x= k +1 ; k \in R\) ને ઉકેલ હોય તેવા \('K'\) નાં પૂર્ણાક મૂલ્યોની સંખ્યા રેખાઓ .......... છે.JEE Mains 2021 Medium
- જો \(4\) ઘાતાંકીય બહુપદી વિધેય \(f (x)\) ના આત્યંકિક મૂલ્યો \(x\, = 1\) અને \(x\, = 2\) આગળ છે . જો \(\mathop {\lim }\limits_{x \to 0} \left( {\frac{{f\left( x \right)}}{{{x^2}}} + 1} \right) = 3\) હોય તો \(f(-1)\) મેળવો.JEE Mains 2018 Hard
- જો \(\alpha\gt\beta\gt\gamma\gt0\), તો પદાવલિ \(\cot ^{-1}\left\{\beta+\frac{\left(1+\beta^2\right)}{(\alpha-\beta)}\right\}+\cot ^{-1}\left\{\gamma+\frac{\left(1+\gamma^2\right)}{(\beta-\gamma)}\right\}+\cot ^{-1}\left\{\alpha+\frac{\left(1+\alpha^2\right)}{(\gamma-\alpha)}\right\}\) = ___JEE Mains 2025 Hard
- જો \((1 - x^3)^{10} = \sum\limits_{r=0}^{10} a_r x^r (1-x)^{30-2r}\) હોય, તો \(\dfrac{9a_9}{a_{10}}\) બરાબર છે __________.JEE Mains 2026 Hard