ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ
  • JEE Mains 2020
  • અઘરું
  • MCQ

\(I\) પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. \(l\) લંબાઈ અને અવરોધ \(R\) ધરાવતો વાહક નો વેગ \(V\) છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર \(r\) ના વિધેય તરીકે

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(\frac{\mu_{0}}{2 \pi} \frac{ Ivl }{ Rr }\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(B =\frac{\mu_{0} i }{2 \pi r }\)

\(\phi=\frac{\mu_{0} i }{2 \pi r } \ell dr\)

\(\Rightarrow \frac{ d \phi}{ dt }=\frac{\mu_{0} i \ell}{2 \pi r } \cdot \frac{ dr }{ dt }\)

\(\Rightarrow e =\frac{\mu_{0}}{2 \pi} \cdot \frac{ iv \ell}{ r }\)

\(i =\frac{ e }{ R }=\frac{\mu_{0}}{2 \pi} \cdot \frac{ iv \ell}{ Rr }\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ