ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતાં ચાર વસ્તુઓની જડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ દર્શાવાય છે. \(I _{1}=\) પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.,\) \(I _{2}=\) વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને \(M.I.\) \(I_{3}=\) ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને \(M.I.\) અને \(I _{4}=\) ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.\) તો :

  1. A \(I _{1}+ I _{3}< I _{2}+ I _{4}\)
  2. B \(I _{1}+ I _{2}= I _{3}+\frac{5}{2} I _{4}\)
  3. C \(I _{1}= I _{2}= I _{3}> I _{4}\)
  4. D \(I _{1}= I _{2}= I _{3}< I _{4}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(I _{1}= I _{2}= I _{3}> I _{4}\)

Step-by-step Solution

Detailed explanation

Ring \(I _{1}=\frac{ MR ^{2}}{2}\) about diameter Disc \(I_{2}=\frac{M R^{2}}{2}\) Solid cylinder \(I _{3}=\frac{ MR ^{2}}{2}\) Solid sphere \(I _{4}=\frac{2}{5} MR ^{2}\) \(I _{1}= I _{2}= I _{3}> I _{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app