ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

એક કાર \(150\,km/h\) ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે \(27\,m\) અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર (\(m\) માં) કાપીને સ્થિર થશે?

  1. A \(2\)
  2. B \(1\)
  3. C \(4\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(3\)

Step-by-step Solution

Detailed explanation

Stopping distance \(=\frac{ v ^{2}}{2 a }= d\) If speed is made \(\frac{1}{3} rd\) \(d^{\prime}=\frac{1}{9} d . \quad d^{\prime}=\frac{27}{9}=3 \text {. }\) Braking acceleration remains same
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app