JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
જ્યારે \(R\) ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને \(L\) પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે \((L \gg R)\) તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.

- A \(M =\frac{\sqrt{2} \mu_0 R ^2}{ L }\)
- B \(M =\frac{2 \sqrt{2} \mu_0 R }{ L ^2}\)
- C \(M =\frac{2 \sqrt{2} \mu_0 R ^2}{ L }\)
- D \(M =\frac{\sqrt{2} \mu_0 R }{ L ^2}\)
Answer & Solution
Correct Answer
(C) \(M =\frac{2 \sqrt{2} \mu_0 R ^2}{ L }\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi= Mi\) \(\phi=( B A )\) \(\phi=\pi R ^2\left(4 \frac{\mu_0}{4 \pi} \frac{1}{\left(\frac{ L }{2}\right)} \sqrt{2}\right)\) \(\Rightarrow M =\frac{2 \sqrt{2} \mu_0 R ^2}{ L }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2\) મોલ હીલિયમ વાયુ (પરમાણુ દળ \(=4 u\)) અને એક મોલ આર્ગન વાયુ (પરમાણુ દળ \(=40 u\)) ના મિશ્રણને એક પાત્રમાં \(300\ K\) એ રાખવામાં આવે છે. તેની \(rms\) ઝડપનો ગુણોત્તર \(\left[ {\frac{{{V_{rms}}{\rm{(helium)}}}}{{{V_{rms}}{\rm{(argon)}}}}} \right]\) _____ ની નજીક છે.JEE Mains 2019 Medium
- નીચે આપેલ પરિપથમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(\frac{x}{5} \Omega\) છે. \(x\) નું મૂલ્ય ___________ છે.
JEE Mains 2026 Hard - \(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય?JEE Mains 2020 Medium
- \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.JEE Mains 2022 Hard
- એક કણ \(x\)-અક્ષ પર ગતિ કરે છે અને તેનો સ્થાનાંતર \(x\) સમય \(t\) સાથે સમીકરણ \(\mathrm{x}=\mathrm{c}_0\left(\mathrm{t}^2-2\right)+\mathrm{c}(\mathrm{t}-2)^2\) અનુસાર બદલાય છે, જ્યાં \(c_0\) અને \(c\) યોગ્ય પરિમાણવાળા અચળાંકો છે. તો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium
- \(l\) લંબાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ \(100\, \Omega \) છે.તેને ઓગળીને નવો \(\frac{r}{2}\) ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... \(\Omega\) થશે?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(R =\{ a , b , c , d , e \}\) અને \(S =\{1,2,3,4\}\) તો \(f( a ) \neq 1\) હોય તેવા \(f: R \rightarrow S\) વ્યાપ્ત વિધેયોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- આપેલ પરિપથમાં રહેલ \(4\, \Omega \) અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ \(A\) અને બિંદુ \(D\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) હશે?
JEE Mains 2015 Hard - ધારોકે \(T\) અને \(C\) એ અતિવલય \(16 x^2-y^2+64 x+4 y+44=0\) ની અનુક્રમે અનુપ્રસ્થ તથા અનુબદ્ધ અક્ષો છે. તો પરવલય \(x^2=y+4\) ની ઉપર, અનુપ્રસ્થ અક્ષ \(T\) ની નીચે તથા અનુબધ્ધ અક્ષ ની જમણી બાજુ એ આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(a \in Z\) અને \([t]\) એ મહત્તમ સંખ્યા \(\leq t\) છે.તો વિધેય \(f(x)=[a+13 \sin x], x \in(0, \pi)\) જ્યા વિકલનીય ન હોય તેવા બિંદુની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- વાયુમાં કે જેમાં બે તરંગ લંબાઈઆ \(4.08 \,m\) અને \(4.16 \,m , 12 \,s\) માં \(40\) સ્પંદ ઉત્પન્ન કરે છે. તેમાં ધ્વનિનો વેગ ............ \(ms ^{-1}\) હશે.JEE Mains 2022 Easy
- \(\tan \left(2 \tan ^{-1}\left(\frac{3}{5}\right)+\sin ^{-1}\left(\frac{5}{13}\right)\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium