ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

નીચે બે વિઘાનો આપેલા છે : એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\):જ્યારે બાહ્ય બળને દૂર કરતા પોતાનો મૂળ આકાર પાછા મેળવવાની પદાર્થની લાક્ષણિકત્તાને સ્થિતિસ્થાપકતા કહે છે. કારણ\((R)\): પુન: સ્થાપક બળ ઘન પદાર્થમાં બાહ્ય આંતર પરમાણ્વીય અને આંતર આણ્વીય બળો ઉપર આધાર રાપે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((\mathrm{A})\) ની સાચી સમજણ આપે છે.
  2. B બંને \((A)\) અને \((R)\) ખોટાં છે પણ \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપતું નથી.
  3. C \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
  4. D  \((A)\)ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને \((A)\) અને \((R)\) ખોટાં છે પણ \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપતું નથી.

Step-by-step Solution

Detailed explanation

Assertion Reason both are correct Theory
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app