ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર \(d\) , પ્લેટનું ક્ષેત્રફળ \(A\) અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ \(C_0\) છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય \(2K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક \(\frac{1}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક  \(2K\) અને બીજો \(\frac{2}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(K\) થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ \(C\) હોય તો \(\frac{C}{{{C_0}}}\) નો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(1\)
  2. B \(\frac{4}{3}\)
  3. C \(\frac{2}{3}\)
  4. D \(\frac{1}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{4}{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(C_{0}=\frac{k \epsilon_{0} A}{d}\) \(C=\frac{k \epsilon_{0} 2}{3 d}+\frac{2 k \epsilon_{0} A}{3 d}=\frac{4}{3} \frac{k \epsilon_{0} A}{d}\) \(\therefore\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app