ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

\(s\) પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા \(d\), ત્રિજ્યા \(r\) ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ \(t\) ને \(t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} \) સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ \(\sqrt {\frac{d}{s}} \) ના સમપ્રમાણમાં છે. તો \(b\) નું મૂલ્ય કેટલું થાય?

  1. A \(\frac{3}{4}\)
  2. B \(\sqrt 3 \)
  3. C \(\frac{3}{2}\)
  4. D \(\frac{2}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{3}{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(T=\sqrt{\left(M L^{-3}\right)^{a} r^{b}[M T^ {-2}] c}\) \(= \sqrt{M L^{-3} \quad r^{b} \quad M^{-1} T^{+2}}\) \(b-3=0\) \(b=3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app