ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

ગુંચળામાંથી પ્રેરિત થતા \(emf\) માટે \(A\). સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(B\). અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(C\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે. \(D\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(B\) અને \(D\) માત્ર
  2. B \(B\) અને \(C\) માત્ર
  3. C \(A\) અને \(C\) માત્ર
  4. D \(C\) અને \(D\) માત્ર
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(C\) અને \(D\) માત્ર

Step-by-step Solution

Detailed explanation

Moving a coil inside a uniform magnetic field either with uniform or non-uniform speed doesn't changes flux, so, no emf is induced.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app