ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

કેટલાક ગેલ્વેનોમીટરોના સ્થિત સળિયા અચુંબકીય ધાત્વિય પદાર્થમાંથી બનાવવામાં આવેલા છે. ધાત્વિય પદાર્થનું કાર્ય છે.

  1. A ગૂંચળાને લાંબા સમય માટે ચુંબકીયક્ષેત્રમાં દોલન કરાવવા
  2. B ગૂંચળાને ઝડપથી સ્થિર કરાવવા
  3. C ગૂંચળામાં વધારે પ્રમાણમાં વળાંકીય બળ (ટોર્ક) ઉત્પન્ન કરાવવા
  4. D ચૂંબકીય ક્ષેત્રને રેખીય કરાવવા
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ગૂંચળાને ઝડપથી સ્થિર કરાવવા

Step-by-step Solution

Detailed explanation

Due to motion of the coil eddy current develops thus bringing the coil to rest.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app